Cli
ઝુમે જો પઠાન સોગં નો પણ થયો કચરો, હવે આવી બાબત આવી સામે...

ઝુમે જો પઠાન સોગં નો પણ થયો કચરો, હવે આવી બાબત આવી સામે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ પઠાન ના બેશરમ રંગ ના ખુબ વિવાદ બાદ લોકોને એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ પૂરી થઈ જશે અને થિયેટરો આ ફિલ્મ જોવા કોઈ જશે નહીં આ ફિલ્મને ખૂબ મોટું નુકસાન થશે પરંતુ આ ફિલ્મને નુકસાન થાય કે ના થાય પરંતુ ફાયદો આ ફિલ્મને અત્યારથી જ થવા લાગ્યો છે ફિલ્મ પઠાન નુ.

બીજું સોગં ઝુમે જો પઠાન રીલીઝ થયું છે જેને થોડા જ કલાકોમાં 100 મીલીયન વ્યુ નો આકંડો પાર કરી લીધો છે આ વિરોધનો મોટો ફાયદો તેમને હાલ થઈ રહ્યો છે કારણ કે લોકો જોવા માટે આવે છે કે આ ફિલ્મ મા શું છે જેનાથી ફિલ્મ મેકરો ને ફાયદો છે લોકો એ જોવા આવે છે કે શું કારણે.

આ ફિલ્મ કે સોગંનો વિરોધ થાય છે ફિલ્મ મેકરો એ જ ઈંચ્છે છે સોગં લોકોને પસંદ આવ્યું છે અને શાહરુખ ખાન પણ વ્યુ પર થી લોકોને પસંદ આવ્યા છે શાહરુખ ખાન ખુબ જ સ્ટાઇલિશ આકર્ષક અંદાજમાં ઘણી બધી સ્ટાઈલ ચેન્જ કરતા જોવા મળે છે શાહરુખ ખાન હોલિવૂડ ફિલ્મ.

સમુદ્વી લુટેરે ના અભિનેતા જોની ડેબ ના લુક ને કોપી કરતા જોવા મળે છે અને લોકોએ કમેન્ટ કરી રહ્યા છે કે જોની ડેબ ની સ્ટાઈલ શાહરુખ ખાન ફોલો કરી રહ્યા છે અને લોકો જણાવી રહ્યા છે કે શાહરુખ ખાન પણ દેશી ઇન્ડિયન જોની ડેબ બની ગયા છે તેનો લુક જોની ડેબ થી મળતો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *