બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને બિગ બોસ રિયાલિટી શો 7 ની વિજેતા રહી ચુકેલી ગોહર ખાન આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ની ખબરો થી લાઈમ લાઈટમાં છવાઈ છે બોલીવુડ ફિલ્મ વન સ આપોન ટાઈમ ઈન મુંબઈ રોકેટ સિઘં ગેમ ઈસકજાદે ક્યાં કુલ હૈ હમ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર.
અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ની પ્રશનલ લાઈફ પણ ખુબ ચર્ચાઓ માં રહી છે તેના ઘણા બધા લવ અફેર પણ રહ્યા છે બોલીવુડ ફિલ્મ ડીરેક્ટર સાજીદ ખાન થી લઈને કુશાલ ટંડન સુધી ગોહર ખાનની લવ લાઈફ સારી નથી રહી તેનું નામ ઘણા બોલિવૂડ ના ડીરેક્ટરો અને.
અભિનેતાઓ સાથે ચર્ચાઓમાં છવાયું હતું સોસીયલ મિડીયા પર ઘણી તેની લવસ્ટોરી અને બ્રેક અપ ની ખબરો સામે આવતી રહી પરંતુ ગોહર ખાન લગ્નના બંધનમાં ત્યારે બંધાઈ જ્યારે તેમને પોતાનો સાચો પ્રેમ મળી ગયો ગોહર ખાન અને ઝયેદ દરબાર ના લગ્ન થઈ ચૂક્યા છે અને બંને એકબીજા.
સાથે ખૂબ જ ખુશ છે પરંતુ આ ખુશી વધવા જે રહી છે ગોહર ખાન અને ઝયેદ માતાપિતા બનવા જઈ રહ્યા છે જે માહીતી ગોહર ખાને સોશિયલ મીડિયા પર એક વિડીઓ શેર કરી ને આપી હતી જેના પણ ફેન્સ શુભેચ્છાઓ પાઠવી ને પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.