કોઈ કોઈને આટલી મોહબ્બત કેવી રીતે કરી શકે આ પળો એવા હતા જેને જોઈ બધા રડી પડ્યા હતા બોલીવુડ ફિલ્મ દિગજ્જ અભિનેતા દિલીપ કુમાર ની તસવીરને ભાવુક નજરે જોતા સહેલાવલા અને કિસ કરતા જેને પણ સાયરા બાનુ ને જોઈ બધાની આંખો ભિની થઈ હતી સાયરા બાનું અને દિલીપકુમારની પ્રેમ કહાની.
એમ જ અમર નથી કહેવાતી આજે દિલીપ કુમાર ની 100 મી જન્મ જયંતી છે જે નિમિત્તે મુબંઈ માં તેમની ફિલ્મો ની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી જેમાં વહીદા રહેમાન પ્રેમ ચોપરા જેવા ઘણા બોલીવુડ સ્ટાર આવેલા હતા આ દરમિયાન એક જગ્યાએ ફોટોસેસન ચાલી રહ્યું હતું અને પાછડ દિલીપ કુમાર નું બ્લેકેનવાઈટ પોસ્ટર લાગેલું હતું.
.હેમાનો ની વચ્ચે સાયરા બાનુ વારંવાર આ પોસ્ટરના વખાણ કરતી જોવા મળી અને પાછળ ફરીને તે દિલીપકુમારના પોસ્ટરને હાથો વડે સહેલાવવા મંડી જાણે તે કોઈ પોસ્ટર નહિ પરંતુ દિલીપકુમાર તેની સામે ઊભા હોય એમ પોતાના હોઠે હાથ લગાવીને દિલીપ કુમારના હોઠ પર હાથ લગાડી એવી રીતે કિસ.
આપી જાણે દિલીપકુમાર તેની સામે સજીવન ઊભા હોય આ ઘટના જોઈને આજુબાજુના લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને સાયરાબાનુ ની આંખો પણ ભરાઈ આવી હતી ચોધાર આંસુએ રડીને તેને દિલીપકુમાર ને યાદ કર્યા હતા સાથે મિડિયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે દિલીપકુમાર આપણને.
છોડીને ક્યાં ગયા જ નથી તે મારી સાથે મારી વચ્ચે છે તમે જોઈ શકતા નથી પરંતુ હું એમને મહેસુસ કરી શકું છું તેમની યાદો હંમેશા મારા દિલમાં અકબંધ છે અને દિવસ રાત કોઈ એવી પળ નથી જ્યાં દિલીપકુમાર નું મારા મનમાં સ્મરણ નથી એમ કહીને દિલીપકુમારની 100 મી જયંતિ પર તેમને યાદ કર્યા હતા.