ગુજરાતમાં અનેક વિસ્તારો એવો પણ છે જ્યાં જંગલી વિસ્તાર આવેલો છે ગુજરાતમાં આવેલા ગીર જુનાગઢ વિસ્તારમાં સિંહ અને સિંહણની પ્રજાતિ ખૂબ મોટા પ્રમાણમાં છે અને અને આ ખતરનાક પ્રાણી ઘણીવાર જંગલો છોડીને માનવપ્રજાતી ની વચ્ચે રહેઠાણ વિસ્તારમાં પણ આવી પહોંચે છે.
સામાન્ય વિસ્તારમાં સિંહ અને સિંહણ ને જોતા જ લોકોના પરસેવા છુટી જાય છે પરંતુ ગીર જુનાગઢ વિસ્તારમાં બેખોફ પશુ ચરાવતા લોકો આને ખેતી કરતા ખેડૂતો રહે છે તેઓ સિંહ સામે આવે છતાં પણ નિડરતા થી ઉભા રહે છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
જેમાં એક ખેડુત ખેતરમાં ઉભો છે આ દરમિયાન બે સિંહણ તેના ખેતરમાં આવી પહોંચે છે પરંતુ નિડરતા થી ખેડુત ભાગ્યા વિના એક જગ્યાએ જ ઉભો રહી જાય છે અને પોતાનો મોબાઈલ બહાર કાઢીને તસવીરો ક્લિક કરવા લાગે છે તેની બહાદુરી વિડીઓ માં સ્પષ્ટ દેખાઈ આવે છે.
ગુજરાત ના આ નિડર યુવાન ને જોતા અન્ય રાજ્યો માં કુતુહલ જોવા મળ્યું છે આ વિડીયો ને ટ્વીટર પર આઈપી એસ ઓફીસર સુસાતં નદાએ શેર કરતા કેપ્સન માં ગુજરાત લખ્યું છે જે વિડીઓ પર લોકો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે