પ્રેમ ની કોઈ ઉંમર હોતી નથી કોઈના જાતના બંધન કોઈ પ્રેમની ના શબ્દને સ્પર્શ કરતા નથી ઘણા બધા કિસ્સાઓ માં પ્રેમી પરીવારજનો ના વિરુદ્ધ જઈને લગ્ન કરે તો કોઈના ધર્મ અલગ હોય કે કોઈની જાતી તો કોઈની ઉંમરમાં તાલમેલ હોતો નથી પણ હૈયું જેને ઝંખે છે તેને મેળવવા આતુર રહે છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ફૈઝાબાદ થી જ્યાં ફારુક નામનો વ્યક્તિ જે પોતાની 55 વર્ષની ઉંમરે અવિવાહિત હતો નાનપણ થી જ સિગંર બનવાનો શોખ હતો પણ પરીસ્થીતી વશ તે મોટો સિગંર ના બની શક્યો પણ તેના અવાજમાં ગજબનો જાદુ હતો તેને આજુબાજુના વિસ્તારમાં કવાલી ગાવાનું શરુ કર્યું અને સમય જતાં તે કવાલી નો બાદશાહ બની ગયો.
તે કવાલી ના પ્રોગ્રામ કરવા લાગ્યો પોતાના ઘર પર જ પ્રેક્ટિસ કરતો એ સમયે આજુબાજુના લોકો પણ તેના સુરમય અવાજને સાભંડતા ખુશ થતા એમાંથી જ એક યુવતી હતી મુસ્કાન તે ફારુકના ઘરની બાજુમાં જ રહેતી મુસ્કાન ની ઉંમર માત્ર 18 વર્ષની હતી મુસ્કાન ફારુક ના ગીતો અને રોજ સાંભળતી અને.
તેના અવાજની દીવાની બની ગઈ તે અભ્યાસ કરતી આ સમયે ફારુક સાથે તેને વાતચીત શરુ કરી અને બંને એકબીજાની નજીક આવ્યા ફારુકથી તેને પ્રેમ થઈ ગયો ફારુક 55 વર્ષની ઉંમરે મુસ્કાન સાથે નજીક આવતા અચકાતો હતો પરંતુ મુસ્કાન તેના પ્રેમમાં દિવાની બની ગઈ હતી તેને લગ્નનો પ્રસ્તાવ રાખ્યો પરિવારજનો સહમત ના થયા પરંતુ મુસ્કાને ઘણીવાર ખૂદ ખુશી નો પ્રયત્ન કર્યો.
જેના કારણે પરીવારજનો સહમત થયા અને મુસ્કાન ની જિંદગી છે એને જે ઉચિત લાગે તે કરે એમ જણાવીને તેને તેના હાલ પર છોડી દીધી મુસ્કાન અને ફારુકે નિકાહ કર્યા અને આજે તેઓ બંને એકબીજાની સાથે રહે છે મુસ્કાન જણાવે છે કે પ્રેમને કોઈ ઉંમર નથી નડતી હું ફારુક ના અવાજને પ્રેમ કરું છું તેની સાદગીને પ્રેમ કરું છું તેના સ્વભાવને પ્રેમ કરું છું.