ભારતીય ક્રિકેટ જગતમાં ખૂબ જ મોટું નામ એવા યુવરાજસિંહ જેમને છ બોલમાં છ છક્કા મારવાનો રેકોર્ડ બનાવ્યો છે જે કોઈપણ ક્રિકેટર આજ સુધી તોડી શક્યો નથી ભારતીય ટીમમાં ચોથા ક્રમે આવીને ભલભલા બોલરો ને ધુળ ચટાડનાર ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજસિંહ ના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલ છે.
ક્રિકેટ જગતમાં યુવરાજસિંહ ની તુલના આજે પણ કોઈ સાથે શક્ય નથી કેન્સર ની સારવાર બાદ યુવરાજસિંહ ક્રિકેટ જગતમાં ફરી આવ્યા પરંતુ તેઓ પહેલા જેવુ પ્રદશન ના કરી શક્યા એમને જાતે જ પોતાની નિવૃતી જાહેર કરી પરંતુ આજે પણ તેઓ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમના ફેન્સ ફોલોવર આજે પણ યુવરાજસિંહ ને ખુબ જ પસંદ કરે છે.
યુવરાજ પોતાના દિકરા જોરાવરસિંહ સાથેના વિડીઓ શેર કરીને ફેન્સ વચ્ચે લાઈટમલાઈટ રહે છે ફેન્સ પણ યુવરાજસિંહ ને આ અંદાજ માં જોઈ ખુબ જ ખુશ થઈને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવતા રહે છે એ વચ્ચે તાજેતરમાં યુવરાજસિંહ ની પત્ની હેઝલ અને પુત્ર જોરાવરસિંહ તાજેતરમાં મુંબઈ.
એરપોર્ટ પર સ્પોટ થયા હતા આ દરમિયાન જોરાવરસિંહ પોતાના પિતાની જેમ ક્યુટ માસુમ અંદાજમા જોવા મળ્યો હતો હેઝલ પોતાની બાહોમાં કેર કરીને આગળ વધી રહી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાઈરલ થઈ હતી લોકો છોટે યુવરાજસિંહ પર લાઈક કમેન્ટથી ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા.