બોલીવુડ અભિનેત્રી સુપર મોડલ અને ડાન્સર મલાઈકા એરોરા ની તાજેતરમાં પ્રેગ્નન્સી ની ખબરો સામે આવી હતી જેને લઈને બોલીવુડ માં ચર્ચાઓએ વેગ પકડ્યો હતો અર્જુન કપૂર અને મલાઈકા એરોરા છેલ્લા પાંચ વર્ષથી લવ ઇન રિલેશનશિપમાં સાથે છે તેમને લગ્ન કર્યા નથી એ વચ્ચે આવેલી.
ખબરો થી ફેન્સ હેરાન રહી ગયા હતા આ વચ્ચે પહેલી વાર મલાઈકા અરોરા સ્માઈલ સાથે સ્પોટ થઈ હતી મલાઈકા અરોરા ની પ્રેગ્નન્સી ની ખોટી અફવાઓ કોઈએ ફેલાવી હતી જે એક વેબસાઇટ દ્વારા મુકવામાં આવી હતી જે બાદ મલાઈકા અને અર્જુન કપૂર ખુબ ગુસ્સે થયા હતા અને સોસીયલ.
મિડિયા પર એ લોકો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા પણ સામે આવ્યા હતા મલાઈકા જે પણ આ દરમિયાન સપોર્ટ થતી હતી તે ગુસ્સામાં જોવા મળતી હતી અને મીડિયાની ઇગ્નોર કરતી હતી પરંતુ તાજેતરમાં મલાઈકા ખૂબ જ ખુશ અને મીડિયા ને મદમસ્ત અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
બ્લુ જીન્સ અને વાઈટ ડીપનેક ટોપ પર બ્લેક બ્લેઝર માં મલાઈકા ખુબ જ બોલ્ડ અને સુદંર લાગી રહી હતી સ્માઈલ સાથે તેને પેપરાજીને અને મિડીયા ને પોઝ આપ્યા હતા જે જોઈને લોકોએ એ અનુમાન લગાવી લીધું હતું કે હવે મલાઈકા એરોરા આવી અફવાઓને ઇગ્નોર કરી રહી છે અને તે.
સામાન્ય મૂડમાં પોતાના ફેન્સ વચ્ચે આવી રહી છે મલાઈકા અરોરા નું આવર્તન લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને તેની આ માસુમ અદા અને મદમસ્ત સ્માઈલ પર ફેન્સ મન મૂકીને સોશિયલ મીડિયા પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.