બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન જેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 90 ના દશકા થી આજ સુધી ઘણી બધી સુપરહિટ ફિલ્મ આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરી સલમાન ખાન એક નામ નથી બ્રાંડ છે જે ફેન્સ મા ગજબનો ક્રેઝ ધરાવે છે આજે 52 વર્ષ ની ઉંમરે પણ સલમાન ખાન મુખ્ય અભિનેતા તરીકે જ જોવા મળે છે.
તેમની ફિલ્મો આજે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે દેશનો સૌથી મોટો શો બિગ બોસ રિયાલિટી શો સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે જેનાથી તેમને ઘણા બધા લોકોને ફિલ્મી કલાકારો બનાવી ને આગળ મોકલ્યા છે તો ઘણી અભિનેત્રીઓ સાથે ડેબ્યુ કરીને તેમની ઉજ્વળ કારર્કિદી બનાવી દિધી છે ચેરેટીબલ ટ્રસ્ટ સાથે પણ.
તે હંમેશા લોકોની મદદ કરતા રહે છે એ વચ્ચે સલમાન ખાન ઘણા વિવાદો માં પણ રહ્યા છે જે વિવાદો જ ઘણી વાર તેમની સુરક્ષા માટે જવાબદાર છે તેઓ પર સાલ 1998 માં ફિલ્મ ની શુટિંગ દરમીયાન કાળીયાર ના શિકાર માટે વન્ય પ્રાણીઓ ના કાયદાઓ ના કારણે કેશ દાખલ કરવામાં આવ્યો હતો તેઓ જેલ માં પણ રહી ચુક્યા હતા.
તેમને જોધપુર મા આ ઘટના ને અંજામ આપ્યો હતો જે વિસ્તારમાં ઘણા લોકોનુ આ પ્રાણી પુજનીય હતું જેના કારણે એ લોકો સલામાન ખાન પર ખુબ જ ગુસ્સે થઈ ને બદલાના ભાવ સાથે જોવા મળ્યા હતા આજે ઘણા વર્ષો બાદ પણ એ લોકો સલમાન ને ભુલી શકતા નથી પંજાબી સિંગર સીધું મુછેવાલા ને મો!તને ઘાટ ઉતારનાર.
લોકો સલમાન ખાનના ધ!મકી આપવા માટે આગળ આવ્યા છે જેમાં જોધપુર વિસ્તાર ના કેટલાક લોકો પણ સામેલ છે જેઓ આ પહેલા સલમાન ખાનને ધમકી આપતા આવ્યા છે જેના કારણે સલમાન ખાન ની સિક્યુરિટી ખુબ જ ટાઈટ ગોઠવવામાં આવી છે સલમાન ખાન સાથે પોતાની પ્રશનલ 8 બોડીગાર્ડ સાથે 30 જવાનો ની ટુકડી મૌજુદ રહે છે.
જે વાય પ્લસ ની સિક્યુરિટી કહેવામાં આવે છે ખુબ જ પારંગત અને સક્ષમ જવાનોની આ ફોજ સલમાન ખાન ની હંમેશા સાથે જ રહે છે સલમાન ખાન એક અનોખા કાફલા સાથે બહાર નીકળે છે બોલીવુડ ના એક પણ કલાકાર પાસે સલમાન ખાન જેટલી સિક્યુરિટી નથી સલમાન ખાન ને ખાન આ પ્રકાર ની સિક્યુરિટી આપવામાં આવી છે.