સાલ 2013 માં આવેલી ફિલ્મ મેરે ડેડ કી મારુતિ અને 2014માં આવેલી ફિલ્મ સોનાલી કેબલ થી ખૂબ જ લોકપ્રિય બનનાર બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવતી પોતાના શાનદાર અને આકર્ષક લુકને લઈને સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે તે અવારનવાર પોતાના ગ્લેમર અને બોલ્ડ લુક થી લાઈટ લાઈટ રહે છે આયુષ્યમાન ખુરાના.
સાથેના મ્યુઝિક આલ્બમથી તે ખૂબ જ ફેમસ થઈ છે મ્યુઝિક વીડિયો ટીવી શો અને ફિલ્મોમાં દમદાર અભિનય થકી દર્શકોમાં ક્રેઝ ધરાવનાર અભિનેત્રી રિયા ચક્રવતી ની માસુમ અદાઓને લોકો ખૂબ જ પસંદ કરે છે સાલ 2018 માં આવેલી ફિલ્મો બેન્ક ચોર માં તેના ઊંડા અભિનય થકી તેને.
ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી નાના પડદા થી પોતાના અભિનયની શરૂઆત કરનાર રિયા ચક્રવતી હાલ ખૂબ જ લોક ચાહના ધરાવે છે અને ખૂબ સંઘર્ષ મય જીવન થી તેને ખૂબ જ ઊંચાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાપ્ત કરી છે રિયા ચક્રવતી પોતાની ડ્રેસીંગ સેન્સ અને હોટ લુકના લીધે સોશિયલ મીડિયા પર.
અવારનવાર ટ્રોલ પણ થતી રહે છે તાજેતર માં મુંબઇ જુહુ વિસ્તારમાં એક મ્યુઝિક આલ્બમના શૂટિંગ સમયે આવેલી રીયા ચક્રવતી પોતાની અનોખી અદા સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન તેને બ્લુ ક્રોપ જીન્સ પહેરેલું હતું જેમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી હતી વાઈટ ઓપન શર્ટ નીચે બ્રાલેટ માં રહેલા તેના.
ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુકને ખુબ જ બોલ્ડ લુક આપી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા અભિનેત્રી રિયા ચક્રવતી લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી માદક અદાઓ અને કાતીલાના અંદાજમા તેને પેપરાજીને બોલ્ડ લુક મા પોઝ આપ્યા હતા.
તેના કર્વી અને હોટ લુકની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા અભિનેત્રી રિયા ચક્રવતી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેના લાખો ચાહકો તેની હર તસવીરો પર પ્રેમ લુટાવંતા રહે છે.