દેશભરમાંથી પ્રેમ સંબંધોને લઈને આવું નવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓનો ખૂબ જ કરુણ અને દુઃખદ અંજામ આવે છે એવો જ કિસ્સો તમિલનાડુ માંથી સામે આવ્યો છે તિરુનેલવેલી ના શિવલાપેરી વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં અરુણા થેવર નામની યુવતી નાદર સમુદાયના એક યુવક.
સાથે પ્રેમ કરતી હતી તેને યુવકથી એટલી હદે પ્રેમ થયો હતો કે તેના સિવાય તેને કોઈ દેખાતું ન હતું અને તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ આ બંનેના સંબંધોમાં સમુદાય જાતિ ના વાડા નડતા હતા અરુણા ના પિતા પિચાઈ ઘરથી દૂર ચેન્નઈમાં એક ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા જેનાથી તે પ્રેમ સંબંધોથી.
અજાણ હતા અરુણા તેની માતા અરુમુગા સાથે શિવલાપેરી માં રહેતી હતી તેને તેની માતાને જણાવ્યું કે તેને બીજી જાતિના યુવક સાથે લગ્ન કરવા છે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તેની માતા આ સંબંધોથી રાજી નહોતી પ્રથમ તેને ખૂબ જ ના પાડી એ છતાં પણ તેની દીકરી ના માની અને.
અવારનવાર તેને મળવા જવા લાગે એ સમયે અરુણાની માતાએ તેના લગ્ન બીજે ગોઠવી દીધા જે દરમિયાન અરુણાને ખબર પડતા એને લગ્ન કરવાની ના પાડી તો તેની માટે તેનું ઘણું દબાવીને મો!તને ઘાટ ઉતારી દીધી આ ઘટનાની જાણ થતા અરુણાના પિતા ચેન્નઈથી પરત ફર્યા અને.
સમગ્ર ઘટના માં તેઓ એ અજાણ હોવાનું પોલીસને બયાન આપ્યું હતું પોલીસે અરુણાની માતા અરુમુગાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી તેના પર કાર્યવાહી હાથ ધરવામાં મા આવી છે વાચંક મિત્રો આપનો આ ઘટના વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.