Cli
આટલી બધી ડરેલી અને ઉદાસ કેમ જોવા મળી રહી છે એશ્વર્યા રાયની દીકરી, ફફડતા નીકળી...

આટલી બધી ડરેલી અને ઉદાસ કેમ જોવા મળી રહી છે એશ્વર્યા રાયની દીકરી, ફફડતા નીકળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય આ દિવસોમાં પોતાની રિલીઝ થયેલી સાઉથ ડેબ્યુ ફિલ્મ પોનીયન સેવન થી ખુબ જ હાઈલાઈટ થઈ છે તેને સાઉથ ડેબ્યુ ફિલ્મ માં દર્શકો એ ખુબ જ પસંદ કરી છે આ ફિલ્મ માં એશ્વર્યા ડબલ રોલમાં જોવા મળી હતી પોતાની નાની ઉંમરે મિશ વર્લ્ડ નો ખિતાબ મેળવનાર ખુબસુરત અભિનેત્રી.

ઐશ્વર્યા રાય બચ્ચને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે તેને બોલીવુડ ફિલ્મમાં એક થી એક દમદાર ફિલ્મો આપી છે જેમાં તેનો અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો છે બોલીવુડ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ થી ખૂબ જ ફેમસ થનારી અભિનેત્રી એશ્વર્યા રાય પોતાની સુદંરતા અને આકર્ષક લુક થી ખુબ જ લાઈટમ લાઈટ રહે છે.

આ વચ્ચે અભિનેત્રી ઐશ્વર્યા તાજેતરમાં બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ ના દીકરાની બર્થ ડે પાર્ટીમાં પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન એશ્વર્યા બ્લેક આઉટ ફીટમાં ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી લાઈટ મેકઅપ રેડલિપ અને ઓપન.

હેરમાં તે ખૂબ જ શાનદાર અને આકર્ષક લાગી રહી હતી તેને મિડીયા સામે કાતીલાના અંદાજથી પોઝ આપ્યા હતા આ દરમિયાન આરાધ્યા બચ્ચન મિડીયાની ફ્લેસ અને ચાહકોની ભિડ થી ખુબ ડરતી જોવા મળી હતી તેના ચહેરા પર એક ડર અને ઉદાસી જોવા મળી હતી તે પોતાની માતા એશ્વર્યાને.

પકડી ને પાર્ટી તરફ આગળ વધી રહી હતી આરાધ્યા બચ્ચન હંમેશા મિડીયાની નજરો થી દુર રહે છે તે લાઈમલાઈટમાં ઓછી આવે છે અને સોશિયલ મીડિયા નો પણ ખુબ ઓછો ઉપયોગ કરે છે આ વચ્ચે તેને ડરતી જોઈ એશ્વર્યા પણ સહેમી ઉઠી હતી અને તેને પોતાની સાથે લઈ જતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *