ભારતીય ફેમસ કોમેડિયન ભારતસિંહ પોતાના દિકરા ગોલા સાથે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે સાલ 2008 ધ ગ્રેટ ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જ સીઝન 4 માં ભારતીએ ટોપ ચાર ફાઈનલ લિસ્ટ માં સ્થાન મેળવીને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ત્યારબાદ તેને ઘણા બધા કોમેડી શોમાં એવોર્ડ પ્રાપ્ત કર્યા અને કોમેડી.
શોને જજ પણ કર્યા તો કપિલ શર્મા શો સાથે તે જોડાઈ અને દર્શકોને ખૂબ જ હસાવ્યા પરંતુ કોઈ કારણસર તેને કપિલ શર્મા શો ને છોડી દીધો આજકાલ તે અભિનય જગતથી દુર પોતાના પુત્ર ગોલા સાથે જોવા મળે છે તાજેતરમાં જ મુંબઈ ભારતીસિહં એરપોર્ટ પર પોતાના દિકરા ગોલા સાથે જોવા મળી હતી.
આ દરમિયાન ભારતીસિહં સાથે સેલ્ફી લેવા માટે ચાહકોની મોટી ભીડ ઉમટી પડી હતી નાના થી મોટા તમામ ઉમંર ના ફેન્સ ભારતી સાથે એક તસવીર ખેંચાવા પડાપડી કરતા જોવા મળ્યા હતા ભારતીય પણ પોતાના ફેન્સ સાથે ઉભા રહીને દરેક ફેન્સની મનોકામનાઓ પૂર્ણ કરતા તેને દરેક સાથે તસવીરો ખેંચાવી હતી.
આ વચ્ચે ભારતી ની આટલી લોકપ્રિયતા જોઈને ગોલા પણ ખુશ થતો હસી રહ્યો હતો આ દરમિયાન ગોલા ની સંભાળ ભારતીની સર્વટ રાખી રહી હતી પરંતુ એ છતાં વારંવાર ભારતી પોતાના દિકરા ગોલાની કેર કરતી જોવા મળી હતી ભારતી સાથે તેનો પુત્ર ગોલા પણ માસુમ ક્યુટ ચહેરાથી ખુબ લાઈમલાઈટમાં રહે છે એની સુદંર તસવીરો લેવા પેપરાજી એ ફ્લેસ કરતા.
ભારતી એ કહ્યું કે મારી તસવીરો ખેંચી લો હસતા હસતા એને જણાવ્યું કે ગોલાની આંખો પર ફ્લેસ પડે છે આ દરમિયાન પણ ભારતી સિંહ પોતાના કોમેડી અંદાજમા જોવા મળી હતી ભારતી સિંહ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને ચાહકોએ તેના આ અંદાજ પર લાઈક કોમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવ્યો હતો.