Cli
90 ના દશકામાં બોલીવુડમાં આગવું નામ ધરાવતા ગોવિંદા નો પુત્ર યશવર્ધન કેટલો ક્યૂટ છે, પુત્રી ટીના પણ દેખાઈ, જુવો...

90 ના દશકામાં બોલીવુડમાં આગવું નામ ધરાવતા ગોવિંદા નો પુત્ર યશવર્ધન કેટલો ક્યૂટ છે, પુત્રી ટીના પણ દેખાઈ, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ એક્ટર ગોવિંદા 90ના દાયકાના લોકપ્રિય અભિનેતા છે એક સમયે બૉલીવુડ પર તેઓ રાજ કરતા હતા એમની એટલી બોલબાલા હતી કે દરેક ડાયરેક્ટર એમને પોતાની ફિલ્મોમાં સાઈન કરવા માંગતા હતા પરંતુ અત્યારે ગોવિંદા ફિલ્મોમાં ઓછા જોકે મળે છે ખાસ રિયાલિટી શોમાં જોવા મળે છે.

ગોવિંદા જેટલા સુંદર છે એટલો જ એમનો પુત્ર પણ સુંદર છે એમના પુત્રનું નામ યશવર્ધન આહુજા છે ગોવિંદાના પુત્રએ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી છે પરંતુ હવે દરેક તેના પુત્ર યશવર્ધન આહુજાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે યશવર્ધન આહુજા ગોવિંદા કરતા પણ દેખાવમાં સુંદર લાગે છે.

તેના વચ્ચે હાલમાં ગોવિંદનો પુત્ર યશવર્ધન આહુજા અને એમની પુત્રી ટીના આહુજા એરપોર્ટ પર સ્પોટ થયા હતા તેઓ ગાડીમાં થી ઉતરીને એરપોર્ટ તરફ જતા જોવા મળે છે ત્યારે એ સમયે ત્યાં રહેલ મીડિયા એમને ક્લીક કર્યા હતા અહીં બંને ભાઈ બહેને મીડિયા સામે સુંદર સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.

ગોવિંદા નો પુત્ર યશવર્ધન આહુજા દેખાવમાં ખુબ હેન્ડસમ છે તેઓ પણ બોલીવુડના ભલ ભલા સ્ટારને ટક્કર આપે તેવા હેન્ડસમ છે તેમની એરપોર્ટ સમયની કેટલીક તસ્વીર સામે આવી છે જેને ફેન્સ ખુબ ખુબ પસંદ કરી રહ્યા છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ યશવર્ધન ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *