ગુજરાતમાં રાતોરાત સ્ટાર બનેલા કોઠારીયા ના કમલેશભાઈ ઉર્ફે કમો જે દિવ્યાંગ છે છતાં પણ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામ થી તેને લોકોએ સ્ટાર બનાવી દિધો આજે કમો ગુજરાતમાં આગવુ નામ ધરાવે છે તેના ઘણા સારા વિડીઓ ખુબ વાઈરલ થાય છે તો કમા વિશેની અફવાઓ પણ સામે આવતી રહે છે એક વિડીઓ.
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને ઘણા લોકો કમાવે લગ્ન કર્યા એવુ લખીને શેર કરી રહ્યા છે પરંતુ આ માત્ર એક અફવા છે એ વિડીઓ અને તસવીરોની હકીકત કાંઈક અલગ જ છે કમા નો જે વિડીઓ વાઈરલ થયો છે તે અમદાવાદ ના નિકોલ શહેરનો છે જ્યાં એક દુકાનની ઓપનીગં વખતે કમાએ હાજરી આપી હતી અને.
કમાની સાથે એક સ્વરૂપવાન યુવતી પણ છે જેને કમાએ હાર પહેરાવ્યો તો કમાને એને હાર પહેરાવ્યો બેન્ડ બાજા વાગી રહ્યા છે કમો વરરાજા જેવા લુક માં જોવા મળે છે માહોલ ખુબ આનંદનો છવાયેલો પ્રતિત થાય છે એ વચ્ચે આ યુવતી ને ઘણા લોકો તેની દુલ્હન ગણાવી રહ્યા છે પણ હકીકત કાંઈક અલગ જ છે કમો મોટાભાગે.
ડાયરાના પ્રોગ્રામ માં નાચવા માટે જાય છે એ વચ્ચે ગુજરાતી લોકપ્રિય સિગંર અલવીરા મીરાં એ અમદાવાદ અને પાટણમાં ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં કમો તેમની સાથે હતો રશીયો રૂપાળો રંગ રેલીયો મન મુકીને ગાતા કમાએ પ્રોગ્રામ ને જીવંત બનાવી ફેમસ કર્યા હતા ઉપરોક્ત અમદાવાદ.
નિકોલમાં સાથે દેખાતી યુવતી બિજુ કોઈ નહીં પણ લોકપ્રિય સિગંર અલવીરા મીર છે જેને પોતાના અવાજથી સમગ્ર ગુજરાતનું આવું નામ પ્રાપ્ત કર્યું છે દેશ વિદેશમાં તે પ્રોગ્રામ કરી રહી છે નિકોલ વેપારીના ખાસ આમંત્રણના માનરુપે અલવીરા મીર અને કમો દુકાન ના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
જે દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે જોતા ઘણા લોકોએ મનમાં અલગ ધારણા બનાવી લીધી અને અલવીરા મીર ને કમાની દુલ્હન જણાવીને ઘણા મેસેજ ફરતા કર્યા તે ખરેખર અફવાજ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.