Cli
આ છે તારક મહેતા શોના 4 મશહુર કલાકારોની રીયલ લાઈફ દિકરીઓ, દેખાવમાં ભલ ભલી સુંદરીઓને પાછળ છોડે...

આ છે તારક મહેતા શોના 4 મશહુર કલાકારોની રીયલ લાઈફ દિકરીઓ, દેખાવમાં ભલ ભલી સુંદરીઓને પાછળ છોડે…

Bollywood/Entertainment Breaking Life Style

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકો ની પહેલી પસંદ સાથે ટીઆરપી લિસ્ટમાં અગ્રીમ સ્થાને પોતાનાં સ્થાન પર અંકબંધ રહ્યો છે દર્શકોના તમામ પાત્રોને ખૂબ જ પસંદ કરે છે અને આ કલાકારોના અભિનય સાથે તેમની પર્સનલ લાઈફને જાણવા પણ ખૂબ જ ઉત્સુક રહે છે આજે આપણે વાત કરીશું તારક મહેતા શોના.

ફેમસ કલાકારોની વાસ્તવિક જીવનની દિકરીઓ વિશે પહેલા નંબરે વાત કરીશું શૈલેષ લોઢા જે મહેતા સાહેબ નું પાત્ર ભજવતા પરંતુ આજે આ શોમાં નથી પરંતુ તેઓની લોકપ્રિયા આજે પણ દર્શકોના દિલમા જીવંત છે જે હંમેશા જેઠાલાલ ના ફાયર બ્રિગેડ બનીને જેઠાલાલ ની મદદ કરતા જોવા મળતા તેમના શ્રેષ્ઠ અભિનય ને દર્શકો આજે પણ ખુબ પસંદ કરે છે.

તેમનો જન્મ મારવાડી પરીવારમાં થયો હતો તે વાસ્તવિક જીવનમાં પણ લેખક જ છે તેમની એક દિકરી છે જેનું નામ શ્ર્વરા લોઢા છે જે હાલ અભ્યાસ કરી રહી છે બિજા નંબરે વાત કરીએ નટુકાકાની એટલે કે ઘનશ્યામ નાયક ની જેવો સીરીયલમાં ગડા ઇલેક્ટ્રોનિક ના મેનેજરનું પાત્ર ભજવતા જોવા મળતા હતા તેમનો અભિનય ખૂબ જ દર્શકો પસંદ કરતા હતા.

પરંતુ તેમનું થોડો સમય પહેલા જ દેહાંત થયું હતું પરંતુ આજે પણ દર્શકો તેમને ખૂબ જ યાદ કરે છે તેઓ ગુજરાતી રંગભૂમિ ના ઉમદા કલાકાર હતા તેમણે પોતાના જીવનની ઘણી યાદો ને છોડી છે પોતાના શ્રેષ્ઠ અભિનય થી દુનિયાભરમા તેમણે ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી ઘનશ્યામ નાયક ની બે દિકરીઓ છે એકનું નામ ભાવના નાયક અને બીજી તેજલ નાયક છે.

બંને પોતાના કેરીયરમા ખુબ સફળ છે નબંર ત્રણ પર વાત કરીએ પોપટલાલની એટલે કે શ્યામ પાઠક ની જેઓ સીરીયલ માં વોરિષ્ટ યુવા પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવી રહ્યા છે જેમને દર્શકો ખૂબ જ પસંદ કરે છે તુંફાન એક્સપ્રેસ પત્રકારના સ્વરૂપમાં જોવા મળે છે દર્શકો તેમની લગ્ન કરવાની ઉત્સુકતા જોઈને ખૂબ જ મનોરંજન સાથે હસતા રહે છે.

તેમને સીરીયલમાં ભલે લગ્ન ના કર્યા હોય પરંતુ વાસ્તવિક જીવનમાં પત્ની સહિત તેમના ત્રણ બાળકો પણ છે તેમની એક દિકરી પણ છે જેનું નામ નિયતી પાઠક છે જે 10 વર્ષ ની છે અને હાલ અભ્યાસ કરી રહી છે નંબર ચાર પર વાત કરીએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ની જેઓનુ પાત્ર સીરીયલ માં મુખ્ય છે તેમની લોકપ્રિયતા કોઈ ફિલ્મ સ્ટાર થી ઓછી નથી દર્શકો જેઠાલાલ ને ખુબ જ પસંદ કરે છે.

તેમના ચહેરાના હાવભાવ તેની બોલવાની અદા એમની કોમેડી સ્ટાઈલ પર હંમેશા દર્શકો ખુબ જ હસતા રહે છે આને એમને કોમેડી ના બેતાજ બાદશાહ જણાવે છે જેઠાલાલ ની એક દિકરી છે જેના તાજેતરમાં જ લગ્ન થયાં છે તેમનું નામ નિયતી જોષી છે નિયતી જોષી બિઝનેસ સાથે જોડાયેલી છે આને પોતાના લગ્ન બાદ પોતાના પતિ સાથે એક બિઝનેસવુમન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *