Cli
48 વર્ષની ઉંમરે પણ કેટલી બોલ્ડ લાગે છે રવીના ટંડન, જુવો...

48 વર્ષની ઉંમરે પણ કેટલી બોલ્ડ લાગે છે રવીના ટંડન, જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન 90ના દશકાની સુપરસ્ટાર જેમને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ થયા છે આજે પણ તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તેમને પોતાના અભિનયની શરૂઆત 1991 સલમાન ખાન સાથે ફિલ્મ પથ્થર કે ફૂલ કે બોલીવુડ કર્યું હતું પોતાની પહેલી જ ફિલ્મથી તેના દમદાર અભિનય પ્રશંસા કરવામાં આવી હતી

તેની સુંદરતા અને લુકને કારણે બોલિવૂડ માં ઘણી બધી ફિલ્મો મળી આવે અજય દેવગન અક્ષય કુમાર સની દેઓલ જેવા ઘણા સુપરસ્ટાર સાથે તે જોવા મળી તે સફળતા શિખર પર પહોંચી દર્શકોએ એમના અભિનય ને ખુબ પસંદ કર્યો અભિનેત્રી રવિના ની અભિનય સાથે પ્રશનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી હતી.

અજય દેવગન સાથેના પ્રમસંબંધો ફિલ્મ દિલવાલે દરમિયાન લોકોની સામે આવ્યા તો અક્ષય કુમાર ની સાથે પણ તેમનું નામ જોડવામાં આવેલું તેમને 22 ફેબ્રુઆરી 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કરીને બોલીવુડ ને અલવિદા કહ્યું એ છતાં પણ એમની લોકપ્રિયતા આજે પણ બરકરાર છે.

તાજેતરમાં અભિનેત્રી રવિના ટંડન સ્પોટ થઈ હતી જેમાં તે પોતાના ફ્રેન્ડ અને હસબન્ડ સાથે જોવા મળી હતી પ્રિટેડં બોડી કોર્ન આઉટફીટ ગોગલ્સ અને ખુલ્લા વાળ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનો લાઈટ મેકઅપ એના બોલ્ડ લુકને કમ્પલીટ કરતો હતો તે પોતાની 47 વર્ષ ની ઉમંરે પણ.

ફીગર મેન્ટેન સાથે બોલિવૂડ ની આજકાલ ની અભિનેત્રીઓને શરમાવે તેવા લુક માં જોવા મળી હતી તેની સુંદરતા આજે પણ અકબંધ જોવા મળી હતી તેને પોતાના આગવા અંદાજથી પેપરાજી સામે અલગ અલગ સ્ટાઇલ માં પોઝ આપ્યા હતા સોશિયલ મીડિયા પર રવિના ટંડન ની તસ્વીરો ખુબ.

વાઈરલ થઈ હતી અને ચાહકો લાઈક કમેન્ટ્સ થી રવિના ટંડન પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તેની આ ઉમંરે શાનદાર દેખાવ પર સોશિયલ મીડિયા યુઝરો તેના ભરપેટ વખાણ કરી રહ્યા હતા વાચંક મિત્રો આપનો રવિના ટંડન ના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *