આમ તો ઘણીવાર બોલીવુડ અભિનેત્રી અને ગ્લેમર લુક માં જોવા મળે છે ઘણીવાર મલાઈકા અરોરા એવા ડ્રેસ પહેરે છે જેનાથી લોકો પણ આચાર્યચકિત થઈ જાય છે પોતાની ઉમ્ર 48 વર્ષ હોવા છતાં પણ મલાઈકા એટલી હોટ અને બોલ્ડ લાગેછે કે લોકોની વચ્ચે તે હંમેશા છવાયેલી રહે છે ઘણીવાર મલાઈકા.
બોલ્ડ ક્રોપ ડ્રેસીસ બિકીની માં પણ જોવા મળી છે પરંતુ આ વખતે મલાઈકા એરારાના બધાજ રેકોર્ડ તોડીને હવે એની બહેન અમૃતા અરોરા છવાઈ છે બોલીવુડ બોલીવુડ અભિનેત્રી અમૃતા એરોરા ની પર્સનલ લાઈફ આમ તો ઓછી લાઈમલાઈટમાં આવે છે પરંતુ તાજેતરમાં અમૃતા એરોરા પોતાના.
પરિવાર સાથે બાન્દ્રામા સ્પોટ થઈ હતી તે તેના પતિ અને બાળકો સાથે જોવા મળી હતી અમૃતા પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે વધારે જોવા મળે છે તેના પરિવાર સાથે તે કોઈક જ વાર સ્પોટ થતી હોય છે એવો માં પોતાના પતિ અને બાળકો સાથે ફરવા નીકળી અમૃતા એરોરા ના વીડિયોસ અને તસવીરો પેપરાજીએ.
કેમેરામાં કેદ કરી લીધી હતી આ દરમિયાન તેના પતિ શકીલ લદાક બ્લેક ટીશર્ટ બ્લેક પેન્ટમાં જોવા મળ્યા તો અમૃતા એરોરા ક્રિમ લાઈટ શર્ટમાં જોવા મળી હતી જેની નીચે તેને માત્ર બ્લેક પે!ન્ટી પહેરેલી હતી જે પણ પારદર્શક શર્ટમાં દેખાઈ રહી હતી જેમાં તે પોતાના મદમસ્ત યૌવનને દેખાડતી જોવા મળી હતી.
અમૃતા અરોરા એ 4 માર્ચ 2009 ના ક્રિશ્ચિયન અને મુસ્લિમ રિવાજો થી શકીલ સાથે નિકાહ કર્યા હતા અમૃતા અરોરા આ લુક માં સોશિયલ મીડિયા પર ખૂબ છવાઈ ગઈ હતી લોકો એના આ લુક પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.