ધક ધક ગર્લ નામથી મશહૂર 90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી માધુરી દિક્ષિત નો હર અંદાજ દર્શકોને દિવાના બનાવી નાખે છે આજે પણ ઘણી બોલીવુડની અભિનેત્રી એમની કોપી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ માધુરીની અદાઓને કોપી કરવી એ શક્ય નથી માધુરીએ પોતાની એક્ટિંગ ડાન્સિંગ અને અભિનયના હાવભાવથી.
ચાહકોના દિલ જીતી લીધા છે તાજેતરમાં જ માધુરી દીક્ષિત ઝલક દિખલાજા ના સેટ પર સ્પોર્ટ થઈ હતી જેમની ખૂબસૂરતી ગ્રીન સાડીમાં ખૂબ જ છલકાઈ રહી હતી આકર્ષક અને બોલ્ડ લુકમાં માધુરી દીક્ષિત ખૂબ જ સુંદર લાગી રહી હતી આ દરમિયાન ઝલક દિખલાજા રિયાલિટી સોના સેટ પર સોનાક્ષી સિંહા અને.
ઉમા કુરેશી પોતાની ફિલ્મ xxl ના પ્રમોશન માટે આવેલા હતા જેમાં સોનાક્ષી સિંહા એ બ્લેક સોર્ટ ડ્રેસીસ પહેર્યું હતુ તેના તે ખુબ હોટ અને ગ્લેમર લાગી રહી હતી તો હુમા કુરેશી એ પણ આકર્ષક લુક માં બ્લેક ડીઝાયનેડ આઉટફીટ પહેર્યું હતુ બંને જ્યારે માધુરી દીક્ષિત પાસે જઈને ઊભી રહી ત્યારે બંનેની.
ખૂબસૂરતી માધુરી દીક્ષિત પાસે ઝાંખી પડી ગઈ હતી માધુરી દીક્ષિત પોતાના જીવનના 55 વર્ષે પણ ખૂબ જ સુંદર લાગે છે કે ડાયટ અને જીમ એક્સરસાઇઝ પણ નિયમિત રૂપે કરે છે તાજેતરમાં જ તેમની ફિલ્મ મજામાં રિલીઝ થવા જઈ રહી છે તેમાં તેમને અભિનય નો જાદુ ફરી એકવાર દેખાડ્યો છે.