દિવાળીના તહેવાર પર ભારતીય ક્રિકેટ ટીમ ભારતવાસીઓને ખૂબ મોટી ભેટ આપી છે 2022 ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામે ભારતીય ટીમે ઐતિહાસિક વિજય મેળવ્યો છે તાજેતરમાં યોજાયેલી મેચ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન અને પાકિસ્તાનને આપેલી પછડાટ થી દરેક ભારતીયો ના દિલ ખુશ થઈ ગયા છે.
સામાન્ય નાગરિક હોય કે સેલિબ્રિટી કે કોઈ ફિલ્મી સ્ટાર ત્યારે દરેક ભારતીય ટીમના ખેલાડીઓને સલામ કરી રહ્યા છે ઘણા ફિલ્મી કલાકારો ના વિડિયો પણ સામે આવ્યા હતા જેમાં અભિનેતા વરુણ ધવન આ મેચ જોતા જોતા જ્યારે ભારત જીતી જાય છે ત્યારે સોફા પરથી કુદી ને ખૂબ જ ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા દેખાય છે.
આ વીડિયોને શેર કરતા વરુણ ધવને લખ્યું હતું કે ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા અવિશ્ર્વનીય ભારત જીતી ગયું લખીને પોતાની ખુશી અભિવ્યક્ત કરી હેપ્પી દિવાલી ત્યારે અભિનેતા કાર્તિક આર્યને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભારતની જીત પર એક પોસ્ટ લખી છે જેમ તે ભારતીય ટીમને જીતની શુભેચ્છાઓ આપીને.
કોહલીને કિંગ ગણાવી રહ્યા છે કાર્તિકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અહીંયા એક જ કિંગ છે વિરાટ કોહલી આ સમયે બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ એક વિરાટ કોહલીની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા લખ્યું છેકે ઓ માય ગોડ યે મેચ મારુ દિલ પાગલો ની જેમ ધડકી રહ્યું હતું ભારતીય ટીમ ખૂબ સરસ પ્રદર્શન કર્યું વિરાટ કોહલી તમારા.
સાહસને સલામ દિવાળી ની શુભકામનાઓ ત્યારે બોલીવુડના જાણીતા લેખક આવેદ અખ્તરે પણ જીતની શુભેચ્છા આપતા લખ્યું કે વિરાટ નું સાહશ કમાલ છે ખુબ સરસ જીત મેળવતા રહો કોમેડિયન અને લોકઅપ ફેમ મુનાવર ફારુકે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી કે સાચા ફટાકડા તો વિરાટ ભાઈએ ઓસ્ટ્રેલિયામાં ફોડી નાખ્યા.