બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અવનીત કોર કંગના રનૌત ના પ્રોડક્શન હેઠળ આવનાર ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ ના લીધે તાજેતરમાં ખુબ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે આ દિવાળી ના ઉત્સવ દરમિયાન તે એક દિવાળી પાર્ટીમા જોવા મળી હતી અવનીત કોરે યલ્લો આઉટફીટ માં કહેર વર્તાવ્યો હતો ડીપ નેક બ્લાઉઝ માં તેના.
નિ!તંબોનો કટ આઉટ તેની બોલ્ડલુક માં ચાહકોને લોભાવતો હતો લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે ખુબ ગ્લેમર અને આકર્ષક લાગી રહી હતી તેનો આ ગ્લેમર લુક જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા અવનીત કોરે પોતાના અભિનય કેરીયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ શોમાં ભાગ લઈ ને કરી હતી ત્યાર બાદ તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં સીરીયલ મેરી મા.
કામ કર્યું હતુ તેમા તેણે ઝીલમિલનુ પાત્ર ભજવ્યું હતું ત્યારથી પછી તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા પણ જોવા મળી હતી તેને 2012 માં ટીવી સીરીયલ સાવિત્રીમાં મેઈન રોલ ભજવ્યો હતો બોલીવુડ માં પગલાં પાડંતા તેણે ફિલ્મ મર્દાની થી પોતાનુ પ્રથમ ડેબ્યુ કર્યું હતુ તેને ઘણી બધી સીરીયલ માં અભિનય સાથે 400 થી વધારે ટીવી એડ માં પણ કામ કર્યું છે તેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે તેની એક ઝલક મેળવવા માટે ચાહકો વડા પડી કરે છે.
તેના ઈન્સ્ટ્રાગ્રામ પર 9 મિલિયનથી પણ વધારે ફોલોવર છે તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરતી રહે છે જેમાં ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવતા જોવા મળે છે તાજેતરમાં કંગના રનૌત ના પ્રોડક્શન હેઠળ આવનારી કોમેડી ડ્રામા ફિલ્મ ટીકુ વેડ શેરુ થી ખુબ ચર્ચા માં આવી છે.