બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક માટે ખુબ જાણીતી છે તેને બોલીવુડ માં ઘણા સ્ટાર અભિનેતાઓ સાથે અભિનય કર્યો તેના બોલ્ડ અભિનય થી તેને હોલીવુડ માં સ્થાન મેળવ્યું અને હાલ તે ઘણી હોલિવૂડ ફિલ્મ માં અગ્રેજી ભાષામાં અભિનય કરી રહી છે પોતાના દમદાર અભિનય સાથે તે બોલ્ડનેશ ડ્રેસિંગ સેન્સ.
માટે પણ લોકપ્રિય છે અને તેને બોલીવુડ છોડીને તાજેતરમાં હોલીવુડમાં અભિનય કરવાનુ શરુ કર્યું છે ત્યારથી તે વધારે બોલ્ડ બની છે ઘણીવાર ખૂબ જ હોટનેસ ના કારણે શરમમાં પણ મુકાઈ છે જ્યારે પણ પ્રિયંકાએ ખૂબ બોલ્ડનેશ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એ ઉપ્સ મુમેન્ટ થી શરમમા મુકાઈ છે તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં પણ.
તે બ્લેક આઉટફીટ પહેરીને લોકોની સામે સ્ટેજ પર આવી ત્યારે એની હરકતથી શરમમાં મૂકાઈ ગઈ હતી એના બ્લેક આઉટફીટમા બહુ બધા કટ હોવાના કારણે એના નીચેની સાઈડમાંથી એના શરીરના બધાજ અંગો પ્રદશીત થઈ રહ્યા હતા અને પવનથી બચવા આઉટફીટને હાથ આડો કરીને એ અંગોને તે છુપાવી રહી હતી.
તેના ડીપનેક ડ્રેસીસ માં નિતંબો પણ છલકાઈ રહ્યા હતા આ જોઈને યુઝરોએ પ્રિયંકા ચોપરાને આડે હાથ લેતા ખુબ ટ્રોલ કરી હતી પ્રિયકા ચોપરાને યુઝરો એ ટ્રોલ કરતા હોલીવુડ માં જઈ સંસ્કૃતિ ભુલી ગઈ છે તો ઘણા યુઝરો એ અગં પ્રદશન પોતાની લોકપ્રિયતા વધારવા માટે કરી રહી છે.
અને આવા ડ્રેસીસ માટે ખુબ ટીકા કરી હતી પરંતુ પ્રિયંકા ચોપરા હાલ હોલિવૂડ માં અભિનય કરી રહી છે એને અગાઉ પણ જણાવ્યું હતું કે કાંઈક મેળવવાં કાંઈક ગુમાવવું પડે છે લોકોએ મારા ડ્રેસીગ સેન્સ પર ટીકા ના કરવી જોઈએ આવી વાત કહીને ટ્રોલરો ને બંધ કરાવ્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો.