Cli
કાળા જાદુ ના નામે કર્યા 56 ટુકડા, રાંધી ને ખાધાં પતિ પત્ની એ બે મહીલાઓ સાથે કર્યું આવું કૃત્ય, કંપાવી દે તેવી ઘટના...

કાળા જાદુ ના નામે કર્યા 56 ટુકડા, રાંધી ને ખાધાં પતિ પત્ની એ બે મહીલાઓ સાથે કર્યું આવું કૃત્ય, કંપાવી દે તેવી ઘટના…

Ajab-Gajab Breaking

કેરલ રાજ્યમાંથી બધાને હેરાન કરી દે એવી નરબલીની ઘટના સામે આવી છે કેરલમાં બે મહીલાઓની બલી દેવામાં આવી છે મહીલાઓ ની ના માત્ર હ!ત્યાં કરવામાં આવી પરંતુ માણસાઈ ની તમામ હદો પાર કરી ને અપરાધ કરવામાં આવ્યો છે શરુઆત માં આરોપી કપલે આ બંને મહીલાઓનુ ગ!ળું દબાવીને મોતને ઘાટ ઉતારી ત્યાર બાદ.

નિર્દયતા થી મૃતદેહને કાપીને નાના નાના ટુકડાઓ કર્યા એમના લોહીનો ઘરની દીવાલ ઉપર છંટકાવ કર્યો અને મૃતદેહના ટુકડાને રાંધીને ખાધા સમગ્ર ઘટના મુજબ પોલીસે આ મામલામાં ભવલસિહં અને એની પત્ની લૈલા સાથે મહોમ્મદ સમી આ ત્રણ લોકોની ધડપકડ કરી છે મહોમ્મદ ના બયાન મુજબ આરોપી કપલે બે મહીલાઓ નું.

ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી અને એમના નાના નાના ટુકડા કરીને રાઘીને ખાધા લોહીનો છંટકાવ કર્યો આ બંને ની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ ધન અને સંપત્તિ વધારવા માટે આ બલી આપી હતી અને આ કૃત્ય કર્યું હતું મૃતક મહીલોનુ નામ રોસેલી આને પદ્મા સામે આવ્યું હતું.

બંને મહિલાઓની ગુમસુધાની ફરિયાદ પરિવારજનોએ પોલીસમાં નોંધાવી હતી એ સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે મોહમ્મદ સમી આ બંને મહિલાઓને ફોસલાવીને આ કપલ પાસે લઈ ગયો હતો કાળા જાદુ ના પુસ્તકો વાંચીને આ ઘટનાને ત્રણેય સાથે મળીને અંજામ આપ્યો હતો આરોપી.

મહોમ્મદ સમી એ ફેસબૂક માં નકલી પ્રોફાઈલ બનાવી ભવરસિહં અને લૈલા સાથે સંર્પક કર્યો અને જણાવ્યુંકે હું જેમ કહું તેમ કરો તો આપના ઘરમાં ધનવર્ષા થસે આ બાદ બંને મહીલાઓને એ ફોસલાવી ભવનસિહંના ઘેર લાવ્યો અને ભવરંસિહં અને લૈલાએ આ કરુણ ઘટનાને અંજામ આપ્યો.

મહોમ્મદ સમી ને પકડ્યા બાદ બધો ખુલાસો થયો હતો પોલીસે હાલ આ ત્રણેય આરોપીને પકડીને જેલના સળીયા પાછડ ધકેલી દિધા છે અને એમના પર કાર્યવાહી હાથ ધરી છે વાચક મિત્રો આ દુઃખદ ઘટના અને અંધશ્રધ્ધા પર આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *