ઉત્તર પ્રદેશના પીલીભિત માંથી એકતરફી પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાના પતિએ એના દૂરના સંબંધ માં ભાઈ કહેવાતા વ્યક્તિ પર બિલસંડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી હતી મહીલા ના પતિના બયાન મુજબ એ છોકરો મારો સંબંધી માં ભાઈ થાય છે.
મહીલાના પતિએ કહ્યું એને મારી પત્નીનો ફોટો ફેસબુક પરથી ડાઉનલોડ કરી ને પોતાના ફોટો સાથે જોઈન કરીને આઈ મિસ યુ સાથે ગંદા શબ્દો નો પ્રયોગ કરીને ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરી દિધો હતો સાથે આ વાતની મહીનાના પતિ ને પોતાના સગા સંબંધીઓ દ્વારા જાણ થતા એ પોલીસ.
સ્ટેશન આવી પહોંચ્યો હતો પોલીસે આ ઘટના ની તપાસ હાથ ધરીને ગણતરી ના કલાકોમાં આરોપી ને પકડી જેલમા ધકેલી દિધો હતો મહીલા પર અભદ્વ ટીકા અને માનસિક હે!રાનગતિ કરવાના આરોપસર એના પર ગૂનો નોધંવામા આવ્યો છે પોલીસ એની કડકાઈથી પુછપરછ કરી રહી છે.
જેમા યુવકે એકતરફી પ્રેમ કરતો હોવાનો ખુલાસો કર્યો હતો અને ભાભી ને ખુબ પસંદ કરવાના કારણે આવી હરકત એને કરી હતી એવું કબલ્યૂ હતુ વાચક મિત્રો આ મામલે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો એક શેર આપવા વિનંતી.