લોકપ્રિય ટીવી શો બિગ બોસ ની 16 મી સીઝન ચાલુ થઈ ગઈ છે અને આ ઘર એકવાર ફરી લડાઈનું મેદાન બની ગયું છે બધા પ્રતિસ્પર્ધીઓ દર્શકોનું દિલ જીતવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ અબ્દુ રોજીક શિવાય કોઈ પણ દર્શકોના દિલમાં ઉતરી શક્યું નથી અબ્દુ હિન્દી પણ બોલી શકતા નથી એ છતા એમની માસુમિયત.
અને ક્યુટ હરકતોના કારણે ભારતીય દર્શકોમાં એમને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે અબ્દુ બિગ શોમાં બધા પ્રતિસ્પર્ધીઓ કરતા ખૂબ અમીર છે તેઓ સોનાના બુટ પહેરીને આ શોમાં આવ્યા છે જેની કિંમત પાચં લાખ છે તજાગીસ્થાન ના લોકપ્રિય સિગંર અબ્લુ 19 વર્ષનો છે પણ રીકેસ્ટ નામની બિમારી ના કારણે એની હાઈટ વધી શકી નહીં.
સિગંર ની દુનીયા માં સોથી નાની હાઈટ માં અબ્દુ છે ગરીબી ના સમયે તેઓ આ બીમારીનો ઈલાજ ના કરાવી શક્યા થતાં પણ સર્ઘષ અને ટેલેન્ટ થી તેઓએ ખુબ લોકપ્રિયતા મેળવી સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિયતા ધરાવતા અબ્દુ આજે ખુબ અમીર બની ગયા છે 2019 માં પોતાના કેરીયરની શરુઆત કરી પોતાના રે!પર સોગં ના કારણે તેઓ.
દુનિયાભર માં મશહુર થયા કેરીયરની શરુઆત માં કો!રોના આવતા પણ અબ્દુ રોજીક ફેમસ બન્યા હતા આજે ઘણા સેલીબ્રીટી એમની સાથે સેલ્ફી લેવા આવે છે રોજ લાખો કમાતા અબ્દુ એ કરોડોની આવક મેળવી છે આજે તેઓ નાનપણના મેણા ને લોકપ્રિયતા થી જવાબ આપી રહ્યા છે બિગબોસ શો માં આવવા પણ મોટી રકમ લેનાર અબ્દુ આજે ખુબ પ્રખ્યાત બન્યા છે.