1991 માં આવેલી ફિલ્મ લવ માં સલમાન ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરનાર રેવતી મેનન તાજેતરમાં એક દુર્ગા પૂજા મા સ્પોટ થઈ હતી જેમાં તેને જોઈને ઓળખવી પણ મુશ્કેલ હતી એક સમયમાં જે બોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની અદાઓનું જાદુ ચલાવનાર અભિનેત્રી રેવતી આજે.
56 વર્ષની ઉંમરે ટૂંકા વાળ અને મોઢા ઉપર કરચલીઓ બેડોળ શરીર માં જોવા મળી હતી અભિનેત્રી રેવતી એ પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત તમીલ ફિલ્મ 1983 માં મન વાસનાઈ થી કરી હતી અને બોલીવુડ માં કદમ સલમાન ખાન સાથે 1991 માં ફિલ્મ લવ થી મુક્યા હતા આજે પણ રેવતી મેનન અભિનય જગતમાં ખુબ એક્ટીવ છે.
તેઓ સાઉથ ઇન્ડિયન તમિલ અને તેલુગુ ફિલ્મમાં સાઈડ રોલ પ્લે કરી રહી છે ક્યારેક માતા તો ક્યારેક કોમેડી પાત્રો માં જોવા મળી રહી છે તેમને પોતાના શ્રેષ્ઠ અભિનય થકી ફિલ્મ ફેયર સાઉથ મુવી એવોર્ડ પણ મેળવ્યો હતો તેમને મલાયમ ફિલ્મોમાં પણ મોહનલાલ ભરત ગોપી શ્રીવિધ્યા અંજુ સાથે પણ અભિનય કર્યો છે નાનપણ માં જ પોતાની સ્કુલના.
એક ફેસન શો દરમિયાન તમીલ મેગેઝિન મા ચમકેલી રેવતી એ અભિનય જગત માં ખુબ લોકોની ચાહના મેળવી હતી તે સાઉથ ઇન્ડિયન મુવી માં ખુબ લોકપ્રિયતા આજે પણ ધરાવેછે આ દિવસોમાં તે બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે દુર્ગાપુજામા જોવા મળી હતી મિત્રો આપનો રેવતી મેનન વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટમા જરુર જણાવજો.