સોશિયલ મીડિયા પર થોડો સમય પહેલા રામસાગરની રામાયણના શ્રીરામના પાત્ર અરુણ ગોવીલનો એક વિડીઓ સામે આવ્યો હતો જેમાં એક મહીલા રડતા રડતા અરુણ ગોવીલના પગમાં પડતી જોવા મળી હતી જેમાં અરુણ ગોવીલ ના પાડી રહ્યા હતા તે મહીલા અંગવસ્ત્ર પણ ગળામાં પહેરાવવા જાતી હતી.
આ વિડીઓ જોઈને ઘણા લોકો બાઈક થયા હતા ઘણાએ આ વિડીયોની મજાક પણ બનાવી હતી આ વચ્ચે અરુણ ગોવીલે લલ્લન ટોપમાં ઈન્ટરવ્યુ આપતા જણાવ્યું હતુંકે હું રામાયણમા શ્રીરામ ની ભુમિકા ભજવતો હતો જેવા થકી આ મહીલા શ્રીરામના ભાવ સાથે મને પગમાં પડી હું સતત ના પાડી રહ્યો હતો.
એ મહિલાના પતિ હોસ્પિટલમાં દાખલ હતા અને ખુબ બિમારી થી પિડાતા હતા તો એને મનોકામના વ્યક્ત કરતા મને અંગ વસ્ત્ર પહેરાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ મેં કહ્યું ભગવાન શ્રી રામ એમને જલ્દી સાજા કરશે હું ભગવાન નહીં ભગવાનનો શિષ્ય છું આપ પ્રભુશ્રી રામનું નામ લેતા આ અંગવસ્ત્ર જેમાં.
રામનામ લખેલું હતું તે આપના પતિદેવના ગળામાં નાખજો એમ જણાવી મહીલાને પ્રણામ કર્યા હતા આ વચ્ચે સોશિયલ મીડિયા પર એ મહીલા નો બિજો વિડીઓ પણ સામે આવ્યો હતો તે વિડીયોમાં હોસ્પિટલમાં બેડ પર રહેલા એ મહીલ ના પતિને મહીલા પગમા પડીને રડતા મુખે ભગવાન.
શ્રી રામ નું નામ લેતા ગળા માં એજ અંગવસ્ત્ર શ્રી રામ લખેલું પહેરાવતી જોવા મળી હતી જે અભિનેતા અરુણ ગોવીલે જણાવ્યું હતું એ રીતથી આ વિડીયો જોયા બાદ દર્શકો ચોતરફ અરુણ ગોવીલનો આભાર માનતા એમનો મજાક બનાવનાર યુઝરોનો વિરોધ કરતા શ્રીરામ ના નારા.
પોકારી રહ્યા હતા અરુણ ગોવીલ વાસ્તવિક જીવનમાં પણ ખુબ સારો અને પ્રેમાળ સ્વભાવ ધરાવે છે એમના લાખો ચાહકો આજે પણ એમને ખુબ માને છે વાચંકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.