ગુજરાતમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ગત શનિવારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયની અડફેટે આવતા એક યુવાનનું કરુણ મો!ત નિપજ્યું હતું યુવકના પરિવાર જનોનો આક્ષેપ હતો કે ડિવાઈડર કૂદીને આવી અને યુવાન સાથે અથડાતા તે નિચે પટકાયો હતો યુવકનું નામ ભાવિન પટેલ.
હોવાનું સામે આવ્યું છે જેમની ઉમંર 38 વર્ષની હતી તેઓ નરોડા વિસ્તાર માં પોતાના બાળકો અને પત્ની સાથે રહેતા હતા ભાવિન પટેલનું મૃત્યુ થતાં પરિવારજનો પર આભ ફાટી પડી પડ્યું તેઓ પરીવાર જનો નો એકમાત્ર આધાર હતા તેઓની કમાણી થકી જ ઘર ચાલતું હતું એમના કાકાએ આ ઘટના પર મિડીયા.
અહેવાલ માં જણાવ્યું હતું કે ભાવિન પટેલ અમારો ભત્રિજો રસ્તા પર જતો હતો ત્યાં સામેની સાઈડેથી ડિવાઈડર કુદીને ગાય આવી ભાવિન સાથે અથડાતા ભાવિન નીચે પડી ગયો હતો એના મા!થાના ભાગમા ખોપડી માં અંનેક તિરાડો પડી ગઈ હતી અમદાવાદ ની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન.
ડોક્ટર ની સારી મદદ છતાં અમે એને બચાવી ના શક્યા વધારે હૈયાસાર ઠલવતા કહ્યું છે રખડતા ઢોરોનો દિનપ્રતિદિન ત્રાસ વધી રહ્યોછે જો એ ગાય રસ્તા પર ના આવી હોય તો મારો ભત્રિજો આજે જીવતો હોત પરીવાર નોંધારો થયો ગાયો એની જગ્યાએ રહેવી જોઈએ રસ્તા પર ના આવવી જોઈએ એવું જણાવતા તેઓ.
આક્રદ કરતા રડી પડ્યા હતા ભાવિન પટેલના પરિવારજનોનો એ એક જ માંગ મૂકી છેકે રખડતા ઢોરો પર રોક લગાડવામાં આવે જેથી આવી અનિચ્છનીય ઘટના ફરી ના બને એમને આ બાબતે કાયદાકીય લડત કોર્પોરેશન સામે પણ માંડી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવવા વિનંતી.