ગુજરાતની પાવન ધરા પર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી લોકો વિવિધ ધર્મ અને સંપ્રદાય ની સાથે પુજા અર્ચના કરી ને ધાર્મિક બાબતો માં ખુબ વિશ્ર્વાસ ધરાવે છે એવું જ એક મંદિર ખંભાત રાણા ચકલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ખૂબ જ સુંદર વિવિધ પ્રકારના હિંડોળામાં શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે.
જેમના પર લોકોની ખુબ આસ્થા અને વિશ્વાસ જોડાયેલો છે ભાવિભક્તો અનુસાર રાજપરા હરિકૃષ્ણ મહારાજનો અનેરો મહિમા છે 75 વર્ષોથી સ્થિત આ મંદિર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ના મંદિરનો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાઈરલ થયો છે જેમાં હરીકૃષ્ણ.
મહારાજની મુર્તિ ના હાથમાં કોઈ વ્યક્તિએ સ્માર્ટ વોચ પહેરાવેલી જણાય છે જેમાં હા!ર્ટ બીટ સતત ચાલુ છે એક મુર્તિ ના હ્ર્દય ના ધબકારા કેવી રીતે ચાલુ હોઈ શકે આ વાતને આ વિડીયોમાં પડકારવામાં આવીછે જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને જોઈ ભાવિકો.
હરીકૃષ્ણ મહારાજનો અદભુત ચમત્કાર ગણાવી રહ્યાછે આ વિડીઓ વાઈરલ થતાં દર્શનાર્થીઓ ની મોટી ભિડ દર્શન કરવા પહોંચી હતી જે નત મસ્તકે ચમત્કારી શક્તિઓ ને પ્રણામ કરી રહ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ જરુર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી.