બોલિવૂડની 90 ના દસકાને પોતાની કાતિલાના અદાઓ અને અભિનય થકી ડોલાવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં ફિલ્મ સીટી બહાર સ્પોટ થઈ હતી જેમાં તેને લાલ કલરની ચોલી પહેરેલી હતી ખુલ્લા વાળ સાથે મેચિંગ લાલ લિસ્ટિકમાં તે આજે પણ ખુબ સુંદર લાગતી હતી.
એની કમર જોતા બેહાલ થયા હતા એનો ફોટો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા આ વચ્ચે એક ચાહક બોલી ઉઠ્યો હતો કે શિલ્પાજી પ્લીઝ બેક સાઈડ કી ફોટો લેને દોના જે એની કમર પર પ્રભાવિત થઈ ચૂક્યો હતો જે એની વાતોથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું શિલ્પા શેટ્ટી ૯૦ ના દશકામાં.
સની દેઓલ સાથે મુખ્યત્વે ફિલ્મો આપતી જોવા જો મળતી હતી એ સમયે બોલીવુડમાં સૌથી હિટ જોડી સની દેઓલ અને શિલ્પા શેટ્ટીની હતી શિલ્પા શેટ્ટીએ ફિલ્મ ધડકનમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો જેના થકી અને પુરસ્કાર પણ મળ્યો હતો પરંતુ દર્શકોને તે સની દેઓલ સાથે જ જોવી.
પસંદ હતી ફિલ્મ ઈન્ડીયન હીમંત અને અપને જેવી ફિલ્મો માં દર્શકો એ સની દેઓલ અને શિલ્પા શેટ્ટી ની જોડી ખૂબ પસંદ કરી હતી આજે પણ જો સની દેઓલ સાથે ફિલ્મ આપે તો સુપરહિટ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે આપનું આ વિશે શું કહેવુછે એ વાચંક મિત્રો જરૂર જણાવજો.