બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી એ હંમેશા પોતાની પ્રશનલ લાઈફ ને હંમેશા સિક્રેટ રાખી છે ફિલ્મી દુનિયામાં અનેક હીટ ફિલ્મો આપીને પ્રસિદ્ધી મેળવનાર નવાઝુદ્દીન સિદ્દીકી ક્યારેય પોતાની ફેમિલીને મીડિયા સામે લાવ્યા નથી ખુબ ઓછા લોકો જાણે છે કે નવાઝુદ્દીન પરણીત સાથે.
એમને બે બાળકો છે જેમાં દીકરીનું નામ શોરા તો દીકરાનુ નામ યાની છે નવાઝુદ્દીન પોતાની ફેમિલી સાથે દુબઈ માં રહે છે ત્યાં તે પોતાના બાળકોની સાદાઈથી પરવરીશ કરે છે ઘણા વર્ષો પહેલા નવાઝુદ્દીન પોતાની દીકરી સાથે જોવા મળ્યા હતા પરંતુ આજે એ દીકરી 11 વર્ષની થઈ ગઈછે જે દીકરીનો ફોટો નવાઝુદ્દીને ડોટર દિવસ.
ઉપર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો હતો જેને થોડા સમયમાં લાખો લાઈક કમેન્ટ્સ મળી ચૂક્યા હતા નવાઝુદ્દીન પોતાની જીંદગીની સફળતાની જવાબદાર એમની દિકરી શોરાને માને છે 2011માં શોરાનો જન્મ થયો હતો જન્મ થતા જ નવાઝુદ્દીન ને ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર મળી હતી જે ફિલ્મ ખૂબ જ સફળ થઈ હતી.
અને લોકોએ નવાઝુદ્દીન સિદ્દીકીના અભિનય ને ખુબ પસંદ કર્યો હતો નવાઝુદ્દીન સિદ્દીકી એ આ પછી એકથી એક ફિલ્મોમા સારો અભિનય કર્યો આજે એ પોતાની ફિલ્મી સફરમાં પોતાની દિકરીના જન્મને ખુબ શુભ માને છે અને મળેલી સફળતાની હકદાર શોરા ને માને છે મિત્રો આપનો શુ અભિપ્રાય છે એ જરુર જણાવજો.