તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સીરીયલ છેલ્લા 15 વર્ષોથી ખૂબ જ લોકચાહના ધરાવતો ટીવી શોછે જે આજે ઘરે ઘરે ફેમિલી સાથે બેસીને નિહાળવામાં આવે છે પરંતુ થોડા સમયથી આ ટીવી શોમાં ઘણા બધા બદલાવો આવ્યાછે જે દર્શકો પસંદ કરી રહ્યા નથી તો એવા જ પાત્ર સાથે આપને પરિચય કરાવીએ.
જેમને આ ટીવી શોને છોડી દીધો છે સીરીયલ ના પાત્ર જેઠાલાલ ના પુત્ર ટપુ એટલે કે ભવ્ય ગાંધીએ આ શોને છોડીને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાનુ ચાલુ કર્યું છે તેવો હાલ ગુજરાતી ફિલ્મોમાં એક અભિનેતા તરીકે ફિલ્મો બનાવી રહ્યા છે હવે વાત કરીએ મોનિકા ભદોરિયાની મોનિકા ભદોરિયા એટલે.
આ ટીવી શોની પાત્ર બાવરી શરૂઆતમાં એને ટીવી શો જોઈન કર્યો ત્યારે એને જણાવ્યું હતું કેહું આ પાત્રમાં લોક ચાહના મેળવી શકીશ નહીં પરંતુ આ શોમાં ઘણો સમય સુધી તે ટકી રહી પરંતુ અચાનક શો છોડતા એને એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુંકે આ શોમાં મારી ફી વધારવામાં આવતી નહોતી.
એના કારણે મેં આ શો છોડી દીધો મિત્રો ત્રીજા નંબર પર આ શોના પાત્ર શોધીને સોઢી ની વાત કરીએ ગુરુચરણ સિંહ જેવો એ પોતાના પિતાજીની વુદ્વ અવસ્થામાં સંભાળ લેવા માટે અભિનયની દુનિયામાંથી અલવિદા કહ્યું હતું અત્યારે તેઓ ગામડે પ્રોડક્શન કંપની ચલાવી રહ્યા છે અને પિતાજીની દેખરેખ કરી રહ્યા છે.
ચોથા નંબર ઉપર વાત કરીએ આ શોના પાત્ર છોટી સોનુ એટલે કે જીલ મહેતા જેમને પોતાના ઉચ્ચ અભ્યાસ માટે આ શોને છોડ્યો હતો જેમને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી આ શોમાં આગળ વાત કરીએ અંજલીનું પાત્ર ભજવનાર નેહા મહેતાની તો એને શો મેકર સાથે બનતી નહોતી એના કારણે એને શો છોડ્યો હતો.
આગળ વાત કરીએ આ લિસ્ટમાં આ સોની ખૂબ જ પોપ્યુલર દિશા વાકાણી એટલે કે દયાબેનની તો એમને પોતાના લગ્ન બાદ પ્રેગનેટ થતા શો છોડ્યો હતો પરંતુ તેઓ ફરી આ શોમાં ના આવી શકી આજે તે ફરી પ્રેગનેટ છે હવે આ શોમાં વાપસી એની ખૂબ જ મુશ્કેલ છે આગળ વાત કરીએ આ શોના પાત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાની જેવોએ.
અચાનક આશો છોડી દીધો હતો પરંતુ પાછળથી એવું જાણવા મળ્યુંકે આ શોના નિર્માતા આસિત મોદીથી એમને ટકરાવ થયો હતો એમના સંબંધોમાં ખારાસ થતા શો એમને છોડી દીધો હતો એમની જગ્યાએ હાલ સચિન શ્રોફ નવા તારક મહેતા તરીકે આવ્યા છે તેઓ પાત્રને કેવો ન્યાય આપેછે તે જોવું રહ્યું મિત્રો અહેવાલ આપને પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો.