બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર ની એક વિલન રિટર્ન ફિલ્મ પણ ફ્લોપ જતા અર્જુન કપૂર એ તાજેતરમાં એક મીડિયા અહેવાલમાં પોતાનું એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં એને જણાવ્યું હતું કે શરૂઆતથી હું એક ફિલ્મ પ્રોડ્યુસર બનવા માંગતો હતો પરંતુ સલમાન ખાનની સાથે એક શોની દરમિયાન.
સલમાન ખાને મને કહ્યું હતું કે તમારામાં એક એક્ટર છુપાયેલો છે એનાથી મેં અભિનયની દુનિયામાં પગલા માંડ્યા પરંતુ મારામાં એક ડિરેક્ટર સાથે એક પ્રોડ્યુસર પણ છુપાયેલોછે હું દર્શકોને મનોરંજન કરાવવા માગુંછું હું એક અંશે સફળ નિવડું ત્યારબાદ મારું એક સપનુંછે હું ઘણી વેબસરીઝ શો સાથે.
ફિલ્મો પણ પ્રોડ્યુસ કરીશ આ ડિસિઝન તરત અમલી કરવા નથી કહી રહ્યો પરંતુ આગામી બે ચાર વર્ષોમાં હું જરૂર પ્રોડ્યુસર તરીકે બહાર આવીશ સાથે એને જણાવ્યું હતું કે પ્રોડ્યુસર બનવું એ મારું કાયમનું લક્ષ્ય હતું પરંતુ હું અભિનય તરફ વળી ગયો હતો હવે હું સારી કહાનીઓ.
થકી ફિલ્મ નિર્માતા તરીકે સામે આવીશ ફિલ્મ અભિનેતા અર્જુન કપૂરની લગાતાર થયેલી ફિલ્મો ફ્લોપ ની વચ્ચે એક વિલન રિટર્ન માં પણ અર્જુન કપૂરને ચાહકોએ પસંદ નહોતો કર્યો જેનાથી એ ફિલ્મ પણ ફ્લોપ ગઈ હતી એ વચ્ચે એને દુઃખ સાથે પ્રોડ્યુસર બનવાનું નક્કી કર્યું હતું મિત્રો આ મામલે તમેં શું કહેશો.