Cli
અંદરનું બહાર અને બહારનું અંદર દેખાય એ રીતે કપડાં પહેરીને આવી ગઈ ઉરફી જાવેદ, જુવો...

અંદરનું બહાર અને બહારનું અંદર દેખાય એ રીતે કપડાં પહેરીને આવી ગઈ ઉરફી જાવેદ, જુવો…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ અભિનેત્રીઓને ડાન્સ ક્વીન પોતાના અતરંગી ડ્રેસીસ થી લોકોમાં ગજબનો ક્રેઝ ધરાવતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી રહે છે એવા મા પોતાની આવનારી ફિલ્મ મિડલ ક્લાસ લવ ના ફિલ્મ પ્રમોશન સેટ પર તે સ્પોટ થઈ હતી એ દરમિયાન એને વાઈટ શોર્ટ ટોપ બ્લુ જીન્સ પહેરેલી હતી જેમાંથી એને બ્રા નીચે.

દેખાતી રાખી હતી સાથે એની પેન્ટી ને પણ જીન્સ થી ઉપર ચડાવેલી હતી જેમાં તે ખૂબ હોટ અને ગ્લેમર લાગતી હતી તે પોતાની ફિલ્મના પોસ્ટરને ફ્લાઇંગ કિસ આપતા કહે છે સુપર લવલી અમેઝિંગ ફિલ્મ છે જે આપ જરૂર જોજો આ સમયે તે આજુબાજુ ઊભા વ્યક્તિઓના હાથમાં રહેલા પોપકોર્ન અને ખાવા લાગેછે એ સમયે મીડિયા કર્મચારી.

એનો ફોટો લેવા માટે કહેછે તો થોડી ખીજાઈ ને કહે છે લઈ લોને હું ઉભીતો છું યાર થોડું પેટ ભરી લેવા દો મને ખૂબ ભૂખ લાગી છે આમ કહેતા બાદ તે મિડીયા સમક્ષ પોઝ આપે છે ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના વિચિત્ર અને અતરંગી ડ્રેસ થી ખૂબ ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર એના ઘણા બધા ફેન ફોલોવર છે ઉર્ફી જાવેદને ખૂબ જ પસંદ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *