ઉત્તર પ્રદેશ ના બાગપત માં એક વર્ષ પહેલાં જે મહીલા ની હત્યાનો આરોપ અને કેશ એના પતિ સામે પિયરીયા એ બારૈલી સ્ટેશન માં લગાડ્યો હતો પિયરિયાએ વિચાર્યું કે એમની દીકરીની હત્યા થઈ ગઈ છે તેમ સમજી રહ્યા હતા પરંતુ પત્ની તો ગાજીયાબાદ ના લોની થાનાક્ષેત્રમા એના પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી રહેતી હતી અને પત્ની હાથમાં.
આવી જેના પછી એને લાવી ને પોલીસે તપાસ શરુ કરી એક વર્ષ પહેલા મહિલાના ભાઈ કાલુરામે પોતાની બહેન પુજા લાપતા હતી પતો નહોતો લાગી રહ્યો તો એને શંકા પોતાના બનેવી બ્રિજેન્દ્ર પર ગઈ એને બિજેન્દ્ર વિરુદ્ધ બારૈલી પોલીસ સ્ટેશન માં પુજાની હત્યા નો આરોપ લગાવ્યો અને ફરીયાદ નોંધાવી.
પરંતુ બિજેન્દ્ર એકદમ નિર્દોષ હતો બિજેન્દ્ર એ હાઈકોર્ટમા પોતાની જમાનત કરાવી પરંતુ પતિ ત્યારે પોલીસ સાથે મળીને એની પત્ની ની શોધખોળ હાથ ધરી ત્યારે એક વર્ષ બાદ પુજા પોતાના પ્રેમી સાથે રહેતી હાથ આવી પોલીસે એ બેયને કસ્ટડી માં લીધા પોલીસ ઓફિસર ભુપેન્દ્રસિંહ એ જણાવ્યું પુજાના લગ્ન ૧૨ વર્ષ પહેલાં બિજેન્દ્ર સાથે થયા હતા.
એનાથી એને ૩ બાળકો હતા એના પ્રેમી સાથે ભાગ્યા બાદ ચોથા બાળકને જન્મ આપ્યો જોકે એનો પ્રેમી અગાઉ ના કોઈ મામલામા જેલમાં છે બ્રિજેશ ગાડી ડ્રાઈવર હતો એને પોતાની પત્ની ને શોધવામાં આવે કોર્ટના ચક્કર ખાવા મા પોતાની ૩ વિઘા જમીન પણ વેચી મારી છેલ્લે મળી પણ આ હાલતમાં.