બોલિવૂડ અભિનેતા સલમાન સિનેમા જગતમા એક ફેમસ અભિનેતા છે એની એક પછી એક ફીલ્મો હીટ રહી છે ફિલ્મ કેરીયરમા આજે ૫૬ વર્ષે પણ તેઓ અભિનય જગતમાં આગવું સ્થાન ધરાવે છે આને પણ ફિલ્મો માં મુખ્ય અભિનેતા ના રુપે જ જોવા મળે છે તેના વચ્ચે હમણાં સોસીયલ મિડીયા પર.
એમનો એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જેમાં સલમાન ખાન પોતાના મિત્ર ફીલ્મ પ્રોડ્યુસર મુરાદ કેતાની ની જન્મ દિવસની પાર્ટીમા આવતા નજરે પડે છે અહીં સલમાનને જોતા કેટલાય ચોકી ગયા હતા ગાડીમાંથી ઉતરતા જ ચાહકો એને ઘેરી વડે છે એને વાદળી ટીસર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું હતું અહીં લોકોએ એમનો રિયલ ચહેરો જોઈ ટ્રોલ પણ કર્યા.
જયારે એમના ફેન્સ સલમાનની પ્રંશસા કરી રહ્યા છે ચહેરા પર ચમક અને કરસત થી પ્રભાવિત સલમાન ખાન ૫૬ વર્ષ ના નહીં ૨૮ વર્ષ ના નવયુવાન લાગી રહ્યા હતા આ વિડીયોમાં સલમાન ખાન ની ફીટ બોડીને જોઈને ચાહકો એ ભરપુર વખાણ કર્યા છે ચાહકો અનુસાર સલમાન આજે પણ ૨૮ વર્ષ ના અભિનેતાઓ થી ફીટ છે.
યુઝરો એ કોમેન્ટમા બિગબોસ શો ના પણ વખાણ પણ કર્યા હતા જેમાં સલમાન ખાન એક લાંબા અરસાથી હોસ્ટ કરી રહ્યા છે સલમાન ખાનના લાખો ફેન છે જેઓ એમની સાથે અભિનય અને શો માં પણ ભાગ લેવા માટે ખુબ પ્રભાવિત છે યુઝરો દ્વારા ખુબ પ્રસંશા કરવા આવી સોશિયલ મીડિયા પર એમનો આ વિડીઓ ખુબ વાઈરલ થયો છે