બોલિવૂડ ના ફેમસ અભિનેતા સલમાન ખાન ને આપ બધા ઓળખતા જ હસો સલમાન ખાને બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં અભિનય કરેલો છે જેને સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે એમની બે બહેનોમાં અર્પીતા ખાન તો લોકો વચ્ચે ઘણી વાર આ એછે પણ એમની બહેન અલવીરા ખાનના.
વિષયમાં ઘણા ઓછાં લોકોને ખબર હસે તો અલવીરા ખાને પ્રેમલગ્ન કરેલાં છે એક જાણીતા એક્ટર ડાયરેક્ટર આને પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી સાથે એમની લવસ્ટોરી એકદમ ફીલ્મી છે જ્યારે એ સલમાન ખાન ના જાગૃતી ફિલ્મ સેટ પર ડાયરેક્ટ કરી રહી હતી એ સમયે અતુલ ની ઘણી.
નજીક આવી એમાંથી પ્રેમ થયો આ વચ્ચે આતુર ને બીક હતી કે એનો ભાઈ સલમાન ખાન આ સંબંધ કરવા માટે રાજી નહીં થાય પણ બહેનના પ્રેમ ખાતર સલમાન ખાને રજામંદી આપી દીધી બન્ને ના ૧૯૯૬ માં લગ્ન થયા સલમાન ખાન ની બહેન અલવીરા ખાન પોતાના ભાઈની ફીલ્મો.
માટે કપડાં કોસ્યુમ ડીઝાઈન કરે છે જ્યારે અતુલ અગ્નિહોત્રી ઘણી બધી ફિલ્મો ના નિર્માતા સહ ડાયરેક્ટર રહી ચુકેલા છે આજ પણ પારીવારીક જીવન બધા સાથે મળીને વિતાવે છે બંને એકબીજાની ખુબ નજીક છે એમની સમય સમયે તસ્વીર અને વિડિઓ આપણને જોવા મળતી હોય છે.