સ્વત્રંત્રતા દિવસે દેશના તમામ લોકોએ ત્રિરંગો ફરકાવ્યો જેમાં બોલીવુડથી લઈને ટીવી એક્ટર પણ જોવા મળ્યા કેટલાય સ્ટાર હાથમાં ત્રિરંગો લઈને પણ જોવા મળ્યો અને એમાંથી તમારી સ્ટાર શહેનાઝ ગિલ પણ છે શહેનાઝ ગિલ અંદાજમાં ત્રિરંગો ફરકાવતી જોવા મળી જેમાં એક્ટર અલગ અંદાજમાં જોવા મળી.
હકીકતમાં એક્ટર શહેનાઝ ગિલ કેમેરા સામે જુહુંના એક સલૂનમાં બહાર નીકળતા સમયે સ્પોટ થઈ હતી આ દરમિયાન શહેનાઝ ગીલે હાથમાં ત્રીરંગો લઈને પોઝ આપ્યા અને સાથે જય હિન્દના નારા પણ લગાવ્યા ખીલખીલાતી અને હસતા શહેનાઝ ગિલમી ખુશી સાતમા આસમાને હતી શહેનાઝ ગિલે સલૂનમાંથી બહાર આવી હતી અને કહ્યું હતું યાદ તમે મારા 1000 રૂપિયા ખર્ચ કરાવી દીધા.
શહેનાઝ ચાહનારા હંમેશા તેને હસતા જ જોવા માંગે છે તેની સ્માઈલ પર મરી મટે છે બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ શહેનાઝ ગિલ એક શેશન આઇકોન બની ગઈ છે તેની ફેન ફોલોવિંગ દિવસે ને દિવસે વધી રહી છે હવે ફેન્સ શહેનાઝ ગિલ ને મોટા પડદા પર જોવા આતુર છે મીડિયા રિપોર્ટ મુજબ શહેનાઝ ગિલ સલમાન ખાનની કભી ઈદ કભી દીવાલીથી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે