અત્યારે દિવસે ને દિવસે કેટલીક એવી ખબરો આવી જાય છેકે સાંભળીને પણ ચોકી જવાય હાલમાં જ એવી ખબર આવી છે જેને સાંભળીને ન માની શકાય હકીકતમાં થયું કંઈક એવું કે સમરનાથના પેટમાં ત્રણ ચાર દિવસથી પેટમાં દુખાવો થતો હતો નજીકના હોસ્પિટલમાં બતાવ્યું પરંતુ રાહત ન થઈ પરંતુ એક.
હોસ્પિટલમાં ગયાને ત્યારે બધા ચોકી ગયા ઘટના ઉત્તરપ્રદેશના વાજીદપૂરની છે 60 વર્ષના સમરનાથને પેટમાં દુખાવો ઉપડતા એમણે વાજિદપૂરના એક હોસ્પિટલમાં એક્સરે કરાવી તો ડોક્ટર પણ ચોકી ગયા કારણ કે એમના પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો અને એ પણ ફૂલ સાઈઝમાં કલાકોની મહેનત બાદ.
ગ્લાસ બહાર કાઢવામાં આવ્યો જયારે ડોક્ટરોએ પૂછ્યું કે કંઈ રીતે પેટમાં આવ્યો ત્યારે દર્દી પણ બતાવી ન શક્યો પેટમાંથી ગ્લાસ નીકળ્યા બાદ લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો આખરે ગ્લાસ પેટમા આવ્યો કંઈ રીતે ડોક્ટરોએ જણાવ્યું કે દા!રૂ પીને દર્દનો અન્ય જોડે ઝગડો થઈ ગયો હતો ત્યારે અન્ય વ્યક્તિએ.
કથિત રીતે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી નાખી દીધો હતો પરંતુ તેમ છતાં આ વાત લોકોના ગળે ઉતરી રહી નથી દર્દી સમરનાથને જણાવ્યું કે ગામમાં જ કેટલાક લોકો સાથે મારો વિવાદ થયો હતો લોકોએ દા!રૂ પીધા બાદ મારા પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાખ્યો હતો જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે દુખાવો શરૂ થયો.
5 દિવસથી પેટમાં થોડો દુખાવો હતો અને ખાવાપીવાનું પણ બંધ કરી દીધું હતું જે બાદ ડોક્ટર પાસે ગયા ત્યાં એક્સરે કરાવ્યો તો ખબર પડી કે પેટમાં સ્ટીલનો ફુલ સાઈઝનો ગ્લાસ છે અત્યારે દર્દીને આરામ થઈ ગયો છે પરંતુ ગ્લાસ આ રીતે પહોંચ્યો લોકોને આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો.