બૉલીવુડ અને હોલીવુડ એક્ટર પ્રિયંકા ચોપડા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સારું એવું નામ બનાવ્યું છે એક્ટર અત્યારે હોલીવુડના એક્ટર નિક જોનસ સાથે લગ્ન કરીને અમેરિકા સ્થાઈ થઈ ગઈ છે તેઓ સમય સમયે તેની ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે એવામાં હાલમાં એક્ટરે પતિ નિક જોનસ સાથે રોમાંટિક તસ્વીર શેર કરી છે.
જેમાં બંને સાથે રોમાંસ કરતો જોવા મળી રહી છે નિકે તસ્વીર શેર કરતા લખ્યું લેડીઈન રેડ આ સાથે તેણે પ્રિયંકા ચોપડાને પણ ટેગ કર્યું છે પરંતુ અહીં એક્ટરની તસ્વીર સામે આવતા લોકોએ ફોટોમાં કંઈક એવું નોટિસ કર્યું છે જેને લઈને લોકો પ્રિયંકા અને નિકને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે
હકીકતમાં આ ઉજવણી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની પુત્રી માલતી મેરીને 6 મહિના પૂરા થયાની ઉજવણી માટે મેક્સિકોમાં ઉજવવામાં કરવામાં આવી હતી તેની છે જેમાં તેમના પરિવારના તમામ સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી નિકે શેર કરેલી તસવીરમાં પ્રિયંકા ચોપરાએ ઓફશોલ્ડર સ્લિટ ડ્રેસ સ્લિટ આઉટફિટ પહેર્યો છે.
પ્રિયંકા ચોપડાએ પોતાના લુકને પૂરો કરવા માટે રંગની હેન્ડ બેગ કેરી કરી છે અને તેના પગમાં બીન રંગની ઊંચી હિલ્સ જોવા મળે છે અહીં લોકોએ ફોટોમાં કેટલીયે વસ્તુઓ જોઈને ટ્રોલ કરી છે પ્રિયંકાના પગ કાળા દેખાતા લોકો ટ્રોલ કરી રહ્યા છે તેના શિવાય પણ યુઝરો એ પ્રિયંકાને ટ્રોલ કરી છે જયારે ફેન્સે આ તસ્વીર પસંદ કરી છે.