એક્ટર આલિયા ભટ્ટ અત્યારે તેની આવનાર ફિલ્મ ડાર્લિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે તેના વચ્ચે તેઓ પોતાની પ્રેગન્સી અને તેના આઉટફિટ ને લઈને પણ ચર્ચામાં બનેલ છે તેઓ પ્રેગન્સીમાં પણ પોતાની ફેશન સાથે સમાધાન નથી કરી રહી હાલમાં જ આલિયા ભટ્ટ એક મોંઘા ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી જેમાં એક્ટર ખુબ જ સુંદર જોવા મળી.
લગ્નના 2 મહિના બાદ પ્રેગન્સીની જાહેરાત કરીને એક્ટરે બધાને ચોંકાવી દીધા હતા પરંતુ હવે ફેન્સ એક્ટરે માં બનવા માટે શુભેછાઓ પાઠવી રહ્યા છે હકીકતમાં 2 ઓગસ્ટ આલિયા ભટ્ટને મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી આ દરમિયાન એક્ટર ઢીલા કુર્તા ડ્રેસમાં જોવા મળી અને તેના ચહેરા પર.
પ્રેગન્સી ગ્લો સાફ જોવા મળી રહ્યો હતો કારમાંથી ઉતર્યા બાદ આલિયા પાપરાઝી ને પોઝ આપતી જોવા મળી એક્ટરે ગર્વથી પોતાનું બેબી બંમ્પ પણ ફ્લોન્ટ કર્યું બૉલીવુડ શાદી ડોટકોમની રિપોર્ટ મુજબ આ કુર્તો મધુ માલતીના કલેશનનો છે અને તેની કિંમત 19900 રૂપિયા છે આલિયાના કામની વાત કરોતે તો તેઓ પતિ રણબીર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.