બાળકોના કાનમાં કાણું પાડવું કાનૂની રીતે ગુનો છે હવે તમે કહેશો આ શું મજાક છે ભલે તમને મજાક લાગી રહો હોય પરંતુ એક પત્રકારે તેને લઈને મશહૂર યુટ્યૂબર ગૌરવ તનેજાને મુશ્કેલીમાં નાખી હતા પરંતુ પત્રકાર શેફાલી ભટ્ટને ખબર ન હતી કે એમનો સામનો ગૌરવ તનેજાથી થયો છે ગૌરવ તનેજાએ કાનૂની લડાઈ લડીને.
ન માત્ર આ કેસ જીતી લીધો છે પરંતુ એમણે પત્રકાર શેફાલી ભટ્ટ પર 2 કરોડનો માનહાનીનો કેસ ઠોકી દીધો છે હકીકતમાં 12 મહિના પહેરેલા ગૌરવ તનેજા એ એમની પુત્રી રસભરીના કાનમાં કાણું પડાવ્યું હતું તેનું વ્લોગ બનાવી પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યું હતું જેમાં એમણે જણાવ્યું હતું કે કાનમાં કાણું પડાવવું એમની પરંપરા છે.
પરંતુ પત્રકાર શેફાલીને આ બાળ શોષણ નજર આવ્યું શેફાલીએ લાંબી પોસ્ટ લખીને તેના વિશે વર્ણન બાળશોષણ તરીકે કર્યું ગૌરવે તેને હટાવવા કહ્યું પરંતુ શેફાલીએ ન હટાવ્યું તેના બાદ ગૌરવે કોર્ટમાં શેફાલી અને એડિટર શ્રુતિજીત સામે માનહાનીનો કેસ નોંધાવ્યો જેને કોર્ટે ખારીજ કરી દીધો તેના બાદ ગૌરવે હાઇકોર્ટમાં કેસ કર્યો તેનો.
ફેંશલો આજે આવી ગયો છે જેમાં કોર્ટે કહ્યું બાળકીઓના કાનમાં કાણું પડવું બાળ શોષણ ન કહેવાય અને બાળ શોષણ આરોપ ગંભીર આરોપ છે અને ઉપરોક્ત વિડીઓમાં બાળશોષણ સાબિત કરે તેવું કંઈ નથી હાઇકોર્ટે ગૌરવના પક્ષમાં નિણર્ય સંભળાવ્યો તેના બાદ ગૌરવે શેફાલી સામે 2 કરોડનો માનહાનીનો કેસ પણ ઠોકી દીધો છે.