લગ્નના 5 વર્ષ બાદ 43 વર્ષની ઉંમરમાં બિપાશા બાસુ માં બનવા જઈ રહી છે તમે બિલકુલ સાચું સાચું સાંભળ્યું કેટલાક સમય પહેલા એ ખબર આવી જેમાં બતાવાયું કે બિપાશા અને એમના પતિ કરણસીંગ ગ્રોવરે માતા પિતા બનવાનો ફેંશલો કરી લીધો છે બીપાશાએ પોતાનાથી 3 વર્ષ નાના કરણસીંગ ગ્રોવરથી લગ્ન કર્યા હતા.
કરણ અને બિપાશાની મુલાકાત વર્ષ 2015 માં ફિલ્મ અલોનના શેટ પર થઈ હતી થોડા મહિનામાં જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો બંનેના લગ્ન બાદ લગાતાર એ અંદાજ લગાવાતા હતા કે જલ્દી બંને પેરેન્ટ્સ બની જશે પરંતુ આ ફેંશલો લેવામાં બિપાશા અને કરણે લાંબો સમય લઈ લીધો લગ્ન બાદ બિપાશાએ.
ફિલ્મોમાં કામ કરવાનું બંદ કરી દીધું બિપાશાએ પોતાના કરિયરમાં 90 ટકાથી વધુ ફ્લોપ ફિલ્મો આપી છે પરંતુ ફિટનેશના કારણે તેઓ બોલીવુડમાં હંમેશા ટકી રહી જયારે એમના પતિ કરણસીંગ ગ્રોવરનું કરિયર પણ કંઈક એવુંજ છે બિપાશા કરણ ની ત્રીજી પત્ની છે તેના પહેલા કરણે શ્રદ્ધા નિગમ અને જેનિફર.
વિન્ગેટથી લગ્ન કર્યા હતા પિન્કવીલાની રિપોર્ટ મુજબ બિપાશા ને કરણ બાળકને લઈને ખુબ ઉત્સાહિત છે બંને જલ્દી આ ખુશખબરી ફેન્સ સામે શેર કરશે પરંતુ બિપાશાએ એ કન્ફ્રર્મ નથી કર્યું કે બિપાશા બાળકને ખુદ જન્મ આપશે કે સરોગેટ મધર દ્વારા આ ખુશખબરી અવતાવજ ફેન્સ ખુશીથી ઉછળી પડ્યા છે.