એક્ટર સની દેઓલે બોલીવુડમાં સારું યોગદાન આપ્યું છે પોતાના દમદાર ડાયલયોગ અને જબજસ્ત અભિનયથી બોલીવુડમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે એક્ટર હાલમાં એમની આવનાર ફિલ્મ ગદ્દર 2 ને લઈને ચર્ચામાં છે પરંતુ તેના વચ્ચે સની દેઓલને લઈને એક ખહબર સામે આવી છે હાલમાં જ સમાચાર.
આવ્યા છેકે 65 વર્ષીય સની દેઓલની તબિયત સારી નથી તેમની અત્યારે અમેરિકામાં સારવાર ચાલી રહી છે સનીના પ્રવક્તાના મુજબ સ્ટાર સની દેઓલને થોડા અઠવાડિયા પહેલા તેમના એક પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી આગળ જણાવતા કહ્યું સની દેઓલની મુંબઈમાં એક અઠવાડિયા સુધી સારવાર કરવામાં આવી હતી.
અને તેના બાદ તેઓ સારવાર માટે અમેરિકા ગયા હતા સની દેઓલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ સમારોહમાં પણ હાજર રહેવાના હતા પરંતુ એમના તબિયતના કારણે તેઓ હાજર રહી ન શક્યા સની દેઓલના કામની વાત કરીએ તો તેઓ ચૂપ ફિલ્મમા સ્ક્રીન શેર કરશે અને એમની જોડે ગદ્દર 2 અને અપને 2 જેવી ફિલ્મો છે ફેન્સ તેને લઈને ઉત્સાહિત છે.