Cli

અક્ષય કુમારના પુત્ર આરવે બહેન નિતારા સાથે એરપોર્ટ પર એન્ટ્રી મારી પરંતુ લોકોએ તેની ચાલના કારણે લોકોએ ટ્રોલ કર્યા…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના આ જોડી એક પાવર કપલ છે બંનેને લગ કર્યે 2 દાયકા થયા છતાં તેઓ ક્યારેય વિવાદોમાં રહ્યા નથી પોતાનું સારું દામ્પત્ય જીવન જીવી રહ્યા છે અક્ષય અને ટ્વિંકલ બે બાળકો માતા પિતા છે પુત્ર આરવ કુમાર અને પુત્રી નિતારા કુમાર પરંતુ અન્ય સ્ટારકિડ્સની કરતા આરવ અને નિતારા.

સોસીયલ મીડિયાથી દૂર રહેવું પસંદ કરે છે એવામાં હાલમાં જ આ ભાઈબહેનની જોડીનો એક વીડિયો સામે આવ્યો છે જેને લઈને આરવ સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યોછે તો વિડિઓ ગઈકાલનો છે ગઈકાલે અક્ષય અને ટ્વિંકના બાળકો આરવ અને નિતારા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા ભાઈ બહેનની જોડી એકસાથે.

સુંદર લાગી રહી હતી જ્યારે આરવે મેચિંગ પેન્ટ સાથે વાદળી શર્ટ પહેર્યો હતો ત્યારે નિતારા ક્રીમ રંગના સ્વેટશર્ટ અને વાદળી ડેનિમ્સમાં સુંદર લાગી રહી હતી અહીં અરાવ અને નિતારા સાથે હતા એરપોર્ટ સ્પોટ થયા એ સમયનો આ વિડિઓ સામે આવતા ફેન્સ આરવને તેની ચાલવાની સ્ટાઇલને લઈને ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *