બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટાની અત્યારે પોતાના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે મીડિયા રિપોર્ટ મુજબ દિશા અને ટાઇગર 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા ખબવર છેકે ગયા વર્ષથી બંને વચ્ચે ઠીક ચાલી રહ્યું નથી તેના કારણે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિણર્ય લઈ લીધો.
હવે દિશા અને ટાઇગરના બ્રેક પર ટાઇગરના પિતા જેકી શ્રોફે પોતાની પ્રતિક્રિયા આપી છે જેકી શ્રોફે બોમ્બે ટાઈમ્સથી આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરતા જણાવ્યું કે તેઓ દિશા અને ટાઇગર બંને સારા મિત્રો હતા અને અત્યારે પણ સારા મિત્રોછે હું હજુ પણ બંનેએ સાથે જોવું છું એવું નથી હું મારા પુત્રની લવ લાઈફ પર ધ્યાન રાખું છુ.
આ છેલ્લું કામ હશે હું કરવા માંગીશ જેને તેની પ્રાઇવસીનું ઉલ્લંઘન કરવું પરંતુ મને લાગે છેકે બંને સારા મિત્રો છે તેઓ કામ વગર પણ પોતાની સાથે સમય વીતાવતા જોવા મળે છે આગળ કહ્યું જો અને તે એમના પર નક્કી કરે છેકે એમને સાથે રહેવું ન રહેવું એ એમની લવ સ્ટોરી છે મારે દિશા સાથે સારું બને છે અને તેઓ બંને ખુશ છે અને વાત કરતા રહે છે.