Cli

ઇન્સ્ટાગ્રામ થી શરૂ થઈ હતી લવસ્ટોરી, લગ્ન બાદ રોડ પર વેચી રહ્યા છે પીઝા…

Ajab-Gajab

પંજાબના એક નવા નવા લગ્ન કરેલ કપલનો વીડિયો સોસીયલ મીડિયામાં ખૂબ જ વાયરલથયેલ જોવા મળી રહ્યોછે આ દંપતી રોડ કિનારે ફૂડ સ્ટોલ પર ફાસ્ટ ફૂડ વેચે છે એમની વેચવાની સ્ટાઇલ એટલી સુંદર છેકે લોકો નવા વિવાહિત કપલના ફેન બની ગયા છે સાથે આ કપલની લવસ્ટોરી પણ લોકોના દિલ જીતી રહી છે.

હકીકતમાં આ બંને કપલની મુલાકાત સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી પહેલા મિત્ર અને પછી તેમનો પ્રેમ એટલો મજબૂત બન્યો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હવે તે બંને પોતાની રોજીરોટી માટે પંજાબના જલંધરમાં ફ્રેશ બાઈટ્સ નામનો રોડના કિનારે ફૂડ સ્ટોલ ચલાવે છે વાયરલ થઈ રહેલ વીડિયોમાં.

નવ વિવાહિત કપલ ​​દિલથી પિઝા અને પાસ્તા બનાવતા જોવા મળ્યા હતા સામે આવેલ વિડીઓમાં એક વ્યક્તિ બંનેને ખુબ સવાલ પૂછે છે ત્યારે બંને ખૂબ જ ખુશીમાં જવાબ આપેછે અહીં વાતચીત દરમિયાન કપલે જણાવ્યું કે એમના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે અને બંનેની લવ સ્ટોરી સોસીયલ મીડિયા પ્લેટફોર્મ.

ઈન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી હવે તેઓ બંને જલંધરમાં સાથે મળીને તેમના એમની રોજીરોટી માટે ફૂડ સ્ટોલ ચલાવે છે અત્યારે આ વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં સાડા ત્રણ કરોડથી વધુ વ્યુ મળી ચુક્યા છે વિડિઓ જોયા બાદ અનેક ન કોમેંટ આવી રહી છે મિત્રો આ કપલ વિશે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *