અત્યારે ઇન્ટરનેટમ શું વાયરલ થઈ જાય તેનું કંઈ નક્કી રહેતું નથી એવામાં તમે એવા ઘણા વીડિયો પણ જોયા હશે જ્યારે કોઈ વ્યક્તિ નાની એક ભૂલના કારણે હસીને પાત્ર બને છે પછી એવામાં હાલમાં એક એવો જ ફની વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થઈ રહ્યોછે આ વીડિયો એક માતાનો છે અને તેઓ કંઈક એવું.
એવું કરે છેકે તેને જોઈને હસવું રોકવું મુશ્કેલ થઈ જશે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છેકે માતા સુંદર બાળક સાથે રેસ્ટોરન્ટમાં બેઠી છે કેટલાક મિત્રો પણ સાથે બેઠેલા જોવા મળે છે દરેક વ્યક્તિ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન કંઈક એવો વિડિઓ કેમરામાં કેદ થઈ જાય છેકે તે હસીને પાત્ર બને છે.
હકીકતમાં માતા તેના મિત્રો સાથે વાતો કરવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે બાળકના મોંને બદલે દૂધ પીવડાવાની બોટલ તેના કાનમાં નાખી દેછે નવાઈની વાત એ છેક મહિલાને લાંબા સમય સુધી ખબર ન પડી કે કાનમાં બોટલ લગાવેલ છે પરંતુ માતા જયારે કાનમાં બોટલ લગાવ્યું ખબર પડતા જ હસી પડે છે અને તેને ટેબલ પર મૂકી દેછે.