ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં ટ્રક ડ્રાયવરને મારપીટ કરીને લૂંટફાટ કરવામાં આવીછે આ પુરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પીડિત ટ્રક ડ્રાયવરની ફરિયાદના આધારે 3 લોકોને પકડીને જેલને હવાલે કરી દેવામાં આવ્યાછે આ પુરી ઘટના અકબરપુર કોતવાલી વિસ્તારમાં રાનિયા ફેક્ટરી પાસે બની હતી.
ટ્રક ડ્રાયવર ગુડ્ડુએ જણાવ્યા કે તેઓ કાનપુરથી ટ્રક લઈને આવી રહ્યો હતો ત્યારે ઢાબા વાળા ગાડી સામે ટોર્ચની લાઈટ મારવા લાગ્યા તેને લાગ્યું કોઈ અધિકારી છે અને ગાડી રોકાવી રહ્યો છે એટલે ગાડી રોકી ગાડી રોકાતા જ ટ્રક ડ્રાયવર સાથે મા!રપીટ કરવા લાગ્યા અને તેની સાથે લૂંટફાટ પણ કરવા લાગ્યા પીડિત ટ્રક ડ્રાયવરે અક્બરપુર પોલીસ સ્ટેશનમાં.
મારપીટ અને લૂંટફાટની ફરિયાદ નોંધાવી છે ટ્રક ડ્રાયવર સાથે મારપીટ કરનાર ઢાબાના સંચાલક અને તેના સાથીઓ એ મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે ટ્રક ચાલક ગુડ્ડુએ જણાવ્યુ કે તેની જોડેથી 38 હજાર રોકડા અંગૂઠી અને મોબાઈલ ફોન પણ લૂંટી લઈ ગયા હતા આ મામલે પોલસે જણાવ્યું છેકે આ અંદરનો મારપીટનો મામલો છે જેમાં 3 લોકોની ધરપકડ કરી લીધી છે.