ટીવી એક્ટર જન્નત ઝુબૈર કેટલાક સમય પેહલા ભારત પાછી ફરી ખતરો કા ખેલાડી 12 નું શૂટિંગ પૂરું થતાંજ ટીવી સ્ટારો એ કેપટાઉનથી ઉડાન ભરી છે હવે આ લિસ્ટમાં જન્નત ઝુબૈરનું પણ નામ શામેલ છે જન્નત ઝુબૈર પણ પુરી ટિમ સાથે મુંબઈ પાછી આવી ગઈ છે આવતાજ જન્નત ઝુબૈરના પરિવારે વોર્મ વેલકમ કર્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે જન્નત ઝુબૈર પુરા 50 દિવસ બાદ ઘરે પાછી ફરી છે સામે આવેલ ફોટોમાં જન્નત ઝુબૈરની ખુશી સાફ જોવા મળી રહી છે જન્નત ઝુબૈરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં સેલિબ્રેશનની કેટલીક તસવોર શેર કરી છે તસ્વીરમાં જન્નત પોતાની ગિફ્ટ સાથે પોઝ આપતા જોવા મળી રહી છે જન્નતના ભાઈએ.
પણ તેને સરપ્રાઈઝ આપી છે જન્નત ઝુબૈરના ભાઈ તેના રૂમને દુહનની જેમ સજાવ્યો છે કેક કટિંગ દરમિયાન જન્નતના ભાઈ તેના પર ખુબ પ્રેમ વર્ષાવ્યો સોસીયલ મીડિયામાં જન્નત ઝુબૈરની તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તેની અને પરિવારની ખુશીનો કોઈ પાર નથી દેખાઈ રહ્યો મિત્રો આ મામલે તમે શું કહેશો.