Cli

બહેન સુષ્મિતા સેને લલિત મોદી સાથે ચક્કર ચલાવતા નું ખબર પડતા જ ભાઈએ લીધું મોટું પગલું…

Bollywood/Entertainment Breaking

શુસ્મિતા સેના ભાઈ રાજીવ સેને બહેન સામે મોટું ભગલું લીધું છે હવે એમની સામે શુસ્મિતા સેન પણ બગાવત પર ઉતરી આવી છે લલિત મોદી સાથે પોતાનો સબંધ જોડીને શુસ્મિતા સેને બધાને હેરાન કરી દીધા છે શુસ્મિતાની આ વાતથી લોકો જ નથી ચોંક્યા પરંતુ એમનો પરિવાર પણ ચોકી ગયો છે ગઈકાલે જ રાજીવે મીડિયાને.

કહ્યું હતું એમને બહેનના સબંધ વિશે કોઈ જાણકારી નથી હું કંઈ પણ કહ્યા પહેલા મારી બહેનથી વાત કરીશ રાજીવની આ વાત બાદ શુસ્મિતા સેને પણ એક પોસ્ટ કરીને પોતાના સંબધની પુષ્ટિ કરી દીધી હવે તેના વચ્ચે બહેન શુસ્મિતા સેનના આ નિર્ણયથી ભાઈ રાજીવ સેને એક મોટું પગલું લીધું છે રાજીવે શુસ્મિતાને ઇન્સ્ટાગ્રામમાં અનફોલોવ કરી દીધી છે.

જયારે શુસ્મિતા પણ ભાઈ સામે ખુલીને બગાવત પર ઉતરી આવી છે એમણે બદલામાં રાજીવને અનફોલોવ કરી દીધા છે તેના પહેલા શુસ્મિતા માત્ર 14 લોકોને ફોલોવ કરતી એમાં એમના ભાઈ પણ હતા પરંતુ હવે શુસ્મિતાએ ભાઈ રાજીવને અનફોલોવ કરી દીધા છે અને લલિત મોદીને ફોલોવ કરી દીધા છે રાજીવ અને.

શુસ્મિતા એકબીજાની બહુ નજીક હતા બંને ભાઈ બહેનને સારું બોન્ડિંગ હતું ગયા દિવસોમાં જયારે શુસ્મિતા રોહમન શોલ સાથે સબંધમાં હતી ત્યારે રાજીવ આ સબંધથી બહુ ખુશ હતા પરંતુ લાગે છેકે શુસ્મિતાના લલિત મોદી સાથેના આ સબંધ ગમ્યા નથી મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *